લવ સ્ટોરી, એકશન બધું જ જોવા મળશે આ હોરર ફિલ્મમાં...
વર્ષ 2008 માં બોલિવૂડ ફિલ્મ 1920 આવી હતી જે જબરદસ્ત હીટ રહી હતી. આજ 1920 ફિલ્મની ત્રીજી સીરીઝ 1920 લંડનનું પોસ્ટર આવી ચુક્યું છે. આ ફિલ્મ વિક્રમ ભટ્ટના નિર્દેશન માં બની રહી છે અને આ ફિલ્મમાં શરમન જોશી અને મીરાં ચોપરા મુખ્ય રોલ ભજવી રહ્યા છે.

આ ફિલ્મનું પહેલું પોસ્ટર ઘણું જ રસપ્રદ છે. 1920 લંડન એક હોરર ફિલ્મ છે જે 6 મેં ના રોજ રીલીઝ થવાની છે. આ પોસ્ટરમાં તમે શરમન જોશીને જોઈ શકો છો અને તેની સાથે દેખાશે એક ભયાનક ચુડેલ. 1920 સીરીઝની બંને ફિલ્મો લોકોને ખુબ જ પસંદ આવી હતી એટલે આ ફિલ્મ પ્રત્યે લોકોની આશા ખુબ જ વધી ગઈ હોઈ તો તેમાં કોઈ જ નવાઈ નથી.
— Sharman Joshi (@TheSharmanJoshi) March 31, 2016
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ઘણા વર્ષોથી ફ્લોર પર હતી પરંતુ કોઈ કારણવશ આ ફિલ્મ રિલીઝ થઇ શકી ના હતી. આખરે ફિલ્મને રિલીઝ ડેટ મળી ગઈ. આ ફિલ્મમાં શરમન જોશી ભૂત અને આત્માને ભગાડતા દેખાશે. શરમન જોશી પોતાના મિત્રને મળવા માટે લંડન જાય છે જ્યાં તેનો સામનો કેટલીક અસામાન્ય ગતિવિધિઓથી થઇ જાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
