જેકલિન ફર્નાન્ડિઝની 15 આકર્ષક તસવીરો, જે વધારી દેશે હાર્ટ બીટ
શ્રીલંકન બ્યૂટી જેકલિન ફર્નાન્ડિઝની વાત જ કંઇક ખાસ છે. તેની ફિલ્મો ભલે ચાલે કે ના ચાલે પણ તેના ચાહનારાઓના લીસ્ટમાં કદી ખોટ નથી આવતી અને દિવસ રાત તેમાં વધારો જ થતો રહે છે. ભલે પછી સલમાન ખાન એક સમયે કહેતો હોય કે કિક 2માં જેકલિન નહીં હોય પણ એ જ સલમાન ખાન જેકલિન સાથે અન્ય ફિલ્મમાં કામ કરવા તૈયાર થઇ જાય છે. ત્યારે કંઇક તો ખાસ હશે આ હિરોઇનમાં કે બોલીવૂડમાં તેનો ઝલવો કાયમ રહે છે.
ક્યારેક ગર્લ નેક્સ્ટ ડોર જેવી તો ક્યારેક આકર્ષક અને ગોર્ઝિયસ લાગતી જેકલિનની સ્માઇલનને લોકો માધુરી અને મધુબાલાની સ્માઇલ સાથે સરખાવે છે. ત્યારે બોલીવૂડમાં તેની સુંદરતા માટે વધુ અને એક્ટિંગ માટે ઓછી વખણાતી તેવી જેકલિન ફર્નાન્ડિઝની સુંદર અને આકર્ષક તસવીરો જોવા તૈયાર થઇ જાવ નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

જેકલિન
જો જેકલિનનો ફિલ્મીગ્રાફ જોવા જઇએ તો તેણે બોલીવૂડમાં તેના કેરિયરની શરૂઆત કરી હતી 2009માં રિતેશ દેશમુખ અને અમિતાભ બચ્ચન સ્ટાર્ર અલ્લાદિનમાં.

હોટ ગર્લ
જો કે જેકલિનની આ ડેબ્યૂ ફિલ્મ તો ફ્લોપ થઇ હતી. પણ આ ફિલ્મનો બસ એક જ પ્લસ પોઇન્ટ હતો કે જેકલિનને અમિતાભ જેવા મોટા સ્ટાર સાથે કામ કરવા મળ્યું.

હાઉસફૂલ
જો કે તે પછી જેકલિન હાઉસફૂલ 2 જેવી મલ્ટી સ્ટાર્ટ ફિલ્મોમાં જ જોવા મળી. જેની સફળતાનો આધાર તેની પર ઓછા અને અન્ય સ્ટાર એક્ટરો પર વધુ રહ્યો હતો.

જેકલિન
જો કે તે વાત તો વખાણવી જ જોઇએ કે બોલીવૂડમાં સુંદરતાના બળે જેકલિને પોતાની ખાસ ઓળખ બનાવી છે.

એવોર્ડ
વળી અલ્લાદિનના ફ્લોપ જવા બાદ પણ આઇફા એવોર્ડમાં તેને બેસ્ટ ડેબ્યૂ ફિમેલનો એવોર્ડ મળ્યો હતો.

જેકલિન
અને પછી જ્યારે જેકલિનનું કેરિયર ડામાડોળ થવા લાગ્યું ત્યારે આ બબલી હિરોઇનને સલમાન ખાનની કિકનો સાથ મળી ગયો.

રોય
વળી રોય ફિલ્મમાં પણ તેને રણબીર કપૂર અને અર્જૂન રામપાલ તેને અનેક હોટ રોમાન્ટિક સીન આપ્યા છે.

બોલીવૂડ હોટ ગર્લ્સ
અને કદાચ આ જ કારણે જેકલિન હજી સુધી બોલીવૂડ જેવી ઇન્ડસ્ટ્રી કે જ્યાં દરરોજ કોઇને કોઇ સ્ટાર કિડ કે પછી સુંદર છોકરીઓ આવતી રહે છે ત્યાં પોતાની ઓળખ બનાવી શકી છે.

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ
વળી મેગેઝિન પર તેના કવર ગર્લ અને તેની બોલ્ડ અને બ્યૂટિફૂલ અદાઓ પણ તેને બનાવે છે ખાસ.

શ્રીલંકન બ્યૂટી
એટલું જ નહીં આ શ્રીલંકાની મિસ શ્રીલંકાને આજે પણ અનેક જાણીતી અને મોટી કંપનીઓ દ્વારા એડ કેમ્પેન મળી રહ્યા છે.

જેકલિન
તો સામે પક્ષે જેકલિન પણ તેના અલગ અલગ અંદાજમાં ફોટોશૂટ કરીને લોકોમાં લોકપ્રિયતા મેળવી રહી છે.

જેકલિન
જેકલિનના સેક્સી લેગ અને શાર્પ ફિચર્સના અનેક દિવાના છે અને આજ કારણે અનેક જાણીતા ફેશન ડિઝાઇન તેને મોડેલ તરીકે બહુ જ પસંદ કરી રહ્યા છે.

ફીટ બોડી
વળી જેકલિન પણ તેની બોડીને ફિટ અને પરફેક્ટ રાખવાનો કોઇ મોકો નથી છોડતી. તે વાત તો બધા જ જાણે છે કે બિપાશા બસુને જેમ જેકલિન પણ છે ફિટનેસ ફ્રિક.

હોટ ગર્લ
અને કદાચ આજ કારણ છે કે 2009માં આવેલી તેની ફિલ્મ અલ્લાદિનથી લઇને સલમાન ખાનની કિક સુધી જેકલિન તેવી જ ફિટ અને પરફેક્ટ લાગે છે.

બિન્દાસ
વળી તેનો બોલ્ડ, બિન્દાસ અને સ્ટાઇલીશ અને સિડક્ટવી અવતાર તેની પ્રોપ્યુલારીટીને વધારી રહ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
