અક્ષય કુમારથી સની લિયોની સુધી, ખુલ્લેઆમ કિસ કરતા પકડાયા
અક્ષય કુમારથી સની લિયોની સુધી, ખુલ્લેઆમ કિસ કરતા પકડાયા
પોતાના હીરો અને એક્ટ્રેસને ખુલ્લેઆમ કિસ કરતા બહુ જોયા હશે. ફિલ્મોમાં આ સૌથી રોમેન્ટિક લાગે. જ્યારે માત્ર ફિલ્મોમા જ નહિ, કેટલાક સ્ટાર્સ રિયલ લાઈફમાં પણ ખુલ્લેઆમ પોતાના પાર્ટનર સાથે કંઈક આવો જ રોમેન્સ કરતા જોવા મળ્યા. રિયલ લાઈફમાં આ રોમેન્સ ઓછો સેન્સેશનલ નથી જણાતો. આ જ કારણ છે કે આ સેલેબ્સની તસવીરો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ જાય છે. આ દિવસોમાં સ્ટાર્સ પોતાના ફેન્સ સાથે બહુ જોડાઈ ગયા છે, તેઓ સોશિયલ મીડિયા પર પણ પોતાની રોમેન્ટિક તસવીરો ફેન્સની સાથે શેર કરવામાં નથી અચકાતા.

કેમેરામાં કેદ થઈ અંગત પળ
આ યાદીમાં અમિતાભ બચ્ચનથી લઈ અક્ષય કુમાર જેવા એક્ટર્સ પણ સામેલ છે. જેમની રોમેન્ટિક તસવીરો જોઈ તમે ચોંકી જશો. આગળ તસવીરમાં જુઓ કેવી રીતે પાર્ટનરને ખુલ્લેઆમ કિસ કરતા જોવા મળ્યા તમારા ફેવરિટ સ્ટાર્સ.

સંજય દત્ત અને માન્યતા
સંજય દત્ત અને તેમની પત્ની માન્યા કંઈક આવી રીતે સૌની સામે કિસ કરતા જોવા મળ્યા. માન્યતાની ગોદમાં તેમની દીકરી છે.

ઋતિક રોશન અને સુજૈન ખાન
ઋતિક અને સુજૈનના થોડા સમય પહેલા તલાક થયા છે. જ્યારે આ કપલ પણ સૌની સામે પીડીએથી ઓછા નથી ચૂકતા. આ તસવીર સબૂત છે.

શાહિદ કપૂર અને મીરા રાજપૂત
શાહિદે પોતાની પહેલી વેડિંગ એનીવર્સરી પર મીરાને કિસ કરતા આ તસવીર શેર કરી હતી.

આમિર ખાન અને કિરણ રાવ
આ કપલ પણ બૉલીવુડના રોમેન્ટિક કપલ્સમાંના એક છે. બંને કેમેરાની સામે પીડીએ કરતા કેટલીય વાર જોવા મળ્યા છે.

સોહા અલી ખાન અને કૃણાલ ખેમૂ
સોહા અલી અને કૃણાલે વેકેશન દરમિયાન કેટલીક તસવીરો શેર કરી હતી.

લીજા હેડન અને ડીનો લાલવાણી
સીક્રેટ લગ્ન બાદ સામે આવેલ લીઝા અને ડીનોની તસવીરોમાંથી એક તસવીર આ પણ હતી.

રિયા સેન અને શિવમ તિવારી
પોતાના લૉન્ગટર્મ બૉયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા બાદ કંઈક આવી રીતે રોમેન્ટિક તસવીર શેર કરી હતી.

લની લિયોન અને ડેનિયલ બેબર
સની અને ડેનિયલ પણ હંમેશા કેમેરાની સામે એકબીજાને કંઈક આવી રીતે પ્રેમ જતાવતા જોવા મળે છે.

અમિતાભ અને જયા બચ્ચન
એક ઈવેન્ટ દરમિયાન અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન કંઈક આવા અંદાજમાં જોવા મળ્યાં હતાં.

ઈલિયાના ડિક્રૂઝ અને એન્ડ્રૂ નીબોન
બૉયફ્રેન્ડ એન્ડ્રૂ નીબોન સાથેની રોમેન્ટિક તસવીર ઈલિયાનાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
