40ને વટાવી ગઈ આ અપરિણીત અભિનેત્રીઓ, આજે પણ લાગે છે હૉટ
40ને વટાવી ગઈ આ અપરિણીત અભિનેત્રીઓ, આજે પણ લાગે છે હૉટ
હાલ બૉલીવુડમાં લગ્નની સિઝન ચાલી રહી છે. જ્યાં એક તરફ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે લગ્ન કરી લીધાં છે તો બીજી બાજુ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પણ સાત ફેરા ફરવાની તૈયારી કરી રહ્યા છે. બૉલીવુડના કેટલાય એક્ટર્સે અચાનક લગ્ન કરી લીધા હોવાના અહેવાલ આવતા રહે છે, કેટલીય એક્ટ્રેસ એવી પણ છે જેમણે હજુ પણ લગ્ન નથી કર્યાં.
આ એક્ટ્રેસની ઉંમર અને લગ્નની ચર્ચા થતી જ રહે છે. એટલું જ નહિ લગ્નના સવાલ પર આ એક્ટ્રેસ આડેધડ જવાબ પણ આપતી રહે છે. આ એક્ટ્રેસની ઉંમર 40-46 સુધી પહોંચી ચૂકી છે. પરંતુ આજે પણ તેઓ સુંદર અને હૉટ જોવા મળી રહી છે. આ અભિનેત્રીઓને લગ્નની પ્રપોઝલ તો આવતી જ હશે. કેટલીય એક્ટ્રેસ એવી છે જેઓએ લગ્ન તો નથી કર્યાં પણ બાળકોની કમી મહેસૂસ થતાં બાળકો અડોપ્ટ કર્યાં હોય. પરંતુ કેટલીય એક્ટ્રેસ એવી છે જેઓએ પોતાની વ્યસ્તતાને કારણે ક્યારેય બાળકો કે લગ્ન વિશે વિચાર્યું જ નથી.

જુઓ હૉટ તસવીરો
ઉંમર ભલે ગમે તે કેમ ન હોય, આ અભિનેત્રીઓ આજે પણ એટલી જ સુંદર અને હૉટ છે કે તમે વિશ્વાસ નહિ કરો તો આ તસવીરો જોઈ લો. આગળ જાણો બૉલીવુડની એવી એક્ટ્રેસ વિશે જેમણે હજુ સુધી લગ્ન નથી કર્યાં અને આજે પણ તેમની ખૂબસૂરતી અને બૉલીડનેસને કારણે ચર્ચામાં રહે છે.

તબ્બુ
46 વર્ષની તબ્બુ આજે પણ એટલીજ સુંદર છે.તેમણે આજ સુધી લગન નથી કર્યા

નગમા
43 વર્ષની નગમા પણ સિંગલ છે.વળી તેમના લગ્નની પણ કોઈ ખબર નથી.

શમિતા શેટ્ટી
શમિતા શેટ્ટી 39 વર્ષની છે.ઘણી બધી ફિલ્મોમાં કામ કરનાર શમિતા શેટ્ટી પણ હજુ સિંગલ છે.

સુષ્મિતા સેન
સુષ્મિતા સેન 42 વર્ષની છે તે હંમેશા તેની ફિટનેસ ના કારણે નજરમાં રહે છે.તે પણ હજુ સિંગલ છે,પરંતુ બે દીકરીઓને ગોદ લઇ ચૂકી છે. જો કે હાલ પોતાના અફેર્સને લઈને સુષ્મિતા સેન ચર્ચામાં રહી છે.

તનિષા મુખરજી
તનિષા મુખરજી 40 વર્ષની છે અને હજુ પણ સિંગલ છે. તનિષાએ કેટલીય ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તે બૉલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવી શકી નહિ.

નરગિસ ફખરી
નરગિસ ફખરી 38 વર્ષની છે અે હજુ પણ સિંગલ છે. જો કે, એક્ટર ઉદય ચોપરા સાથે એમના અફેરની ચર્ચા પણ સાંભળવા મળે છે.

અમીષા પટેલ
અમીષા પટેલ 41 વર્ષની છે અને સિંગલ છે. એમણે ફિલ્મ કહો ના પ્યાર હેથી ડેબ્યૂ કર્યું હતું.

રીમા સેન
38 વર્ષની એક્ટ્રેસ રીમા સેન પણ હજુ સિંગલ છે.

માહી ગિલ
સાહબ બીવી ઔર ગેંગસ્ટર, દેવડી, પાનસિંહ તોમર અને બુલેટ રાજા જેવી ફિલ્મોમાં કામ કરનાર એક્ટ્રેસ માહી ગિલ 41 વર્ષની છે અને હજુ પણ સિંગલ છે.

દિવ્યા દત્તા
બૉલીવુડ એક્ટ્રેસ દિવ્યા દત્તા 40 વર્ષની થઈ ચૂકી છે. દિવ્યા એક એવી એક્ટ્રેસ છે જેણે અફેરના કિસ્સા ઓછા સાંભળવા મળે છે. દિવ્યા આજે પણ સિંગલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
