એક્ટ્રેસનો પ્રાઈવેટ વીડિયો થયો લીક, 1 નહીં 10 વખત, ચોંકાવનારી ઘટના
તાજેતરમાં જ કમલ હસનની પુત્રી શ્રુતિ હસનની બહેન અક્ષરા હસનની ખાનગી તસવીરો સોશિયલ મીડિયા પર લીક થઈ ત્યારે શ્રુતિ હસન માટે મુશ્કેલી સર્જાઈ હતી.
તાજેતરમાં જ કમલ હસનની પુત્રી શ્રુતિ હસનની બહેન અક્ષરા હસનની ખાનગી તસવીરો સોશિયલ મીડિયા પર લીક થઈ ત્યારે શ્રુતિ હસન માટે મુશ્કેલી સર્જાઈ હતી. અક્ષરાની આ ખાનગી તસવીરો વાઈરલ થઈ તો સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. આ ફોટામાં અક્ષરા હસન અંડરગારમેન્ટ્સમાં સેલ્ફી લઈ રહી હતી. આ તમામ તસવીરો ટ્વિટર હેન્ડલ એક્ટ્રેસ દીવાના પર શેર થઈ હતી. જો કે આ પહેલીવાર નથી જ્યારે કોઈની સાથે સાયબર ક્રાઈમ થયો હોય, પરંતુ રોજબરોજ કોઈને કોઈ સેલિબ્રિટી તેનો શિકાર બને જ છે.
બોલીવુડની કેટલીક જાણીતી એક્ટ્રેસિસ પણ સાયબર ક્રાઈમનો શિકાર બની ચૂકી છે. બોલીવુડની કેટલીક એક્ટ્રેસિસની સાથે આ લિસ્ટમાં બાહુબલી સ્ટાર અનુષ્કા શેટ્ટીનું નામ પણ છે. કેટલીક એક્ટ્રેસિસના પ્રાઈવેટ વીડિયો પણ સોશિયલ મીડિયા પર લીક થઈ ચૂક્યા છે.
આ પણ વાંચો: Video: ઈશા ગુપ્તાએ કર્યું કંઈક એવું કે ફેન્સ થયા ગુસ્સેથી લાલચોળ
આગળ વાંચો એ એક્ટ્રેસિસ વિશે જેઓ સાયબર ક્રાઈમનો શિકાર બની છે, અને જેમના પ્રાઈવેટ વીડિયો લીક થયા.

પૂનમ પાંડે
જાણીતી ઈન્ટરનેટ સેન્સેશન પૂનમ પાંડેનો એક એમએમએસ લીક થયો હતો, જેમાં તે શૂટિંગ દરમિયાન કપડા બદલતી દેખાઈ રહી હતી. આ એમએમએસ રાતો રાત વાઈરલ થયો હતો, સાથે જ ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થયો હતો.

વીણા મલિક
ફિલ્મ 50-50 પહેલા વીણા મલિકનો સેક્સ વીડિયો લીક થતા હોબાળો થયો હતો. લીક થતા જ આ વીડિયો નેટ પર વાઈરલ થયો હતો. વીણા આ વીડિયોમાં આપત્તિજનક અવસ્થામાં એક પુરુષ સાથે દેખાઈ હતી.

અનુષ્કા શેટ્ટી
અનુષ્કા શેટ્ટીના વાઈરલ એમએમએસના ફોટા છે. જેમાં તે નહાતા દેખાઈ રહી છે. બાકીની તસ્વીરો એટલી અશ્લીલ છે કે તે શેર ન કરી શકાય. અનુષ્કા શર્માનો આ અશ્લીલ એમએમએસ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

રિયા સેન અને અસ્મિત પટેલ
રિયા સેનનો અસ્મિત પટેલ સાથેનો એમએમએસ રાતો રાતો ફેલાઈ ગયો હતો. આ MMSમાં બંને એક બીજાને કિસ કરતા હતા એટલું જ નહીં તેઓ ઈન્ટીમેટ અને આપત્તિજનક સ્થિતિમાં હતા.

કેટરીના કૈફની બહેન
આમ તો કેટરીકાના કૈફને વિવાદમાં પડવું પસંદ નથી, અને તે કામથી કામ રાખે છે. પરંતુ તેમની બહેન ઈસાબેલના નામથી ઈન્ટરનેટ પર આવેલો MMS ખૂબ વાઈરલ થયો હતો. એવો દાવો કરાઈ રહ્યો છે કે આ વિવાદિત MMS કેટની બહેન ઈસાબેલનો છે. જેને કોઈએ નેટ પર લીક કર્યો હતો.

કરીના કપૂર- શાહિદ
આ વાત 2004ની છે, જ્યારે કરીના કપૂર-શાહિદ કપૂર બોલીવુડના હૉટ કપલ હતા. મુંબઈના એક અખબારે દાવો કર્યો હતો કે કરીના અને શાહિદ મુંબઈની એક હોટેલમાં ખુલ્લમ ખુલ્લા પ્રેમ કરતા દેખાયા હતા.

કોયના મિત્રા
ફિલ્મ એક ખિલાડી એક હસીના દરમિયાન કોયના મિત્રાનો એક MMS ઈન્ટરનેટ પર વાઈરલ થયો હતો, જેમાં તે પોતાના કો સ્ટાર ફરદીન ખાન સાથે નહાતી દેખાઈ હતી. બાદમાં સામે આવ્યું હતું કે ફિલ્મ માટે આ એક પબ્લિસિટી સ્ટંટ હતો.

પ્રિટી ઝિંટા
2005માં લીક થયેલા એક MMSમાં કથિત રીતે પ્રિતી ઝિંટા બાથરૂમમાં ન્યૂડ થઈને નહાતી બતાવાઈ હતી. દાવો હતો કે હોટલના બાથરૂમમાં જ્યારે પ્રિટી નહાતી હતી ત્યારે હોટલ સ્ટાફે આ વીડિયો મોબાઈલથી બનાવ્યો હતો. જો કે મોટા ભાગના લોકોનું કહેવું હતું કે આ ક્લિપમાં પ્રિટી ઝીન્ટા નહોતી. પરંતુ આ ઘટનાથી પ્રિટી ઝિન્ટા ખૂબ જ નિરાશ થઈ હતી.

મોના સિંહ
ટેલિવિઝન સ્ટાર મોના સિંહનો ન્યૂડ વીડિયો લીક થતા હોબાળો થયો હતો. જો કે આ વીડિયોમાં મોના હતી કે તેની હમશકલ તે પોલીસ હજી સુધી શોધી શકી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
