તાળુ તો હું ખોલી લઇશ... પણ તું આ ઘર પકડ!
તાળુ તો હું ખોલી લઇશ... પણ તું આ ઘર પકડ!
સાંતા દારુ પીધેલી હાલતમાં ઘરે આવ્યો અને તાળુ ખોલવા લાગ્યો. પરંતુ હાથ ધ્રુજતા હતા એટલે તાળુ ખુલતું ન્હોતું.
એટલામાં બાંતા આવ્યો અને બોલ્યો..
બાંતા: લાવ સાંતા તાળુ હું ખોલી આપું...!
સાંતાએ બાંતાને ડોલતા ડોલતા પણ કોન્ફીડન્સથી કહ્યું...
સાંતા: રેવા દે બકા.. તાળુ તો હું ખોલી લઇશ... પણ તું આ ઘર પકડી રાખ....!!!
-------
કોલેજમાં સાંતાએ એક યુવતીને પ્રપોઝ કરી નાખ્યું!
સાંતા કોલેજમાં ટનાટન થઇને ગયો અને એક સુંદર યુવતીને પ્રપોઝ કરી નાખ્યું...
સાંતાએ કહ્યું: આઇ લવ યુ... લવલી...!
યુવતી: શરમ વગરના ઉભો રહે... હું હમણા જઇને પ્રીન્સીપાલને કઉ છું....!
સાંતા: બુદ્ધી ભ્રષ્ટ થઇ છે તારી...? પ્રીન્સીપાલ તો પરણિત છે... મને કે મને...!
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
