સંતાએ ટિચરને કહ્યું ગઇકાલે તમે મને Miss Call કેમ માર્યો હતો?
સંતાના બાથરૂમમાં ભૂત
એકવાર સંતા સવાર-સવારમાં બેસીને ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો. ત્યારે જ તેનો મિત્ર બંતા ત્યાં આવ્યો અને બેસીને વાતો કરવા લાગ્યો.
વાતો વાતોમાં સંતા કહેવા લાગ્યો કે 'યાર બંતા, ગઇકાલે રાત્રે બાથરૂમમાં ગયો તો અંદર ભૂત હતું.'
બંતા : પાછું ફરી તે શું કર્યું?
સંતા : કરવાનું શું હતું? મેં ભૂતને કહીં દીધું ઠીક છે તમે જ કરી લો....મારી તો એમ પણ નીકળી ગઇ છે.
-----
સંતાને ટીચરે માર્યો મિસ કોલ
સંતા ક્લાસમાં ટીચરને : શું આપે મને ગઇ કાલે રાત્રે મીસ કોલ કર્યો હતો?
ટીચર : નહીં તો. હું શું કામ કોલ કરીશ?
સંતા : કમાલ છે સવારે મારા ફોન પર લખેલું આવ્યું હતું
.
.
.
MISS CALL...!
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
