બાળકે ખોલ્યા સની લિયોનીના રાઝ
બાળકે ખોલ્યા સની લિયોનીના રાઝ
ક્લાસમાં શિક્ષક બાળકોને પૂછે છે.
શું કોઈ એ કહી શકે કે દુનિયામાં સૌથી મુશ્કેલ જોબ કોની છે?
બાળકઃ મેડમજી, સની લિયોનીના કેમેરામેનની જોબ સૌથી મુશ્કેલ છે.
શિક્ષકઃ બેભાન...



......................

મારી ફાંદ, મારુ અભિમાન
ફિટનેસ ચેલેન્જ-વેલેન્જ દૂબળા પતલા લોકોનું ષડયંત્ર છે. દૂબળા-પતળા લોકો આદિકાળથી હટ્ટા-કટ્ટા લોકોથી ચિડાય છે. આ ચિડના કારણે જ પાતળા લોકો જાનવરોના નામ પર જાડા લોકોને હાથી, ગેંડા જેવા નામોથી ચિડાવે છે. જ્યારે હકીકત એ છે કે જંગલમાં શિકાર થનારા જાનવર હંમેશા દૂબળા-પાતળા જ રહ્યા છે અને જાડા હાથીની વૈભવશાળી પર્સનાલિટીને જોઈને સિંહ, ચિત્તા જેવા જાનવરો પણ તેનાથી દૂર રહે છે. તો સવાલ એ હોવો જોઈએ કે સિંહનું ભોજન બનવા સિવાયનો પાતળા હોવાનો શું ફાયદો હરણને મળ્યો. એવુ નથી કે હરણનું આયુષ્ય વધારે છે. ચાર પગ પર ચાલતા બધા જાનવરોમાં સૌથી વધુ આયુષ્ય સૌથી મોટા જાનવરનું હોય છે. એવી રીતે જ માણસોનું પણ છે. કોઈ પણ હોસ્પિટલમાં સૌથી ગંભીર રોગી સૌથી પાતળા લોકો જ હોય છે અને અફવા ફેલાવવામાં આવે છે કે રોગનું જડ જાડાપણુ છે. આ અફવા ફેલાવે છે કોણ? ડૉક્ટર અને પાતળા લોકો મળીને આ અફવા ફેલાવે છે. ડૉક્ટરનો તો ફાયદો છે અને પાતળા લોકો ઈર્ષ્યાના માર્યા આવી અફવા ફેલાવે છે. રાજનીતિમાં પણ જ્યાં અમિત શાહ જેવા લોકો સફળતાના ઝંડા લહેરાવી રહ્યા છે ત્યાં અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી જેવા પાતળા લોકો તેમની સામે ટકી પણ શકતા નથી. સમય આવી ગયો છે કે દુનિયાને પાતળા લોકોના આ ષડયંત્રથી અવગત કરાવવામાં આવે અને જાડા લોકોને અપરાધ બોધમાંથી મુક્ત કરાવવામાં આવે.
મારી ફાંદ, મારુ અભિમાન જેવા અભિયાન ચલાવવામાં આવે...
જાડાપણાના ફાયદા બતાવીને જાડા થવા માટે ક્રેશ કોર્સ ચલાવવામાં આવે... !
દરેક જાડાને સમર્પિત....



-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ











Click it and Unblock the Notifications
