રજનીકાંતના કારણે ચીનમાં ઘણી ફ્લાઇટસ રદ્દ
કાનૂન શા માટે આંધળો થઇ ગયો ?
એક વખત કાનૂને રજનીકાંતને ક્રાઇમ કરતા જોઇ લીધો અને... કાનૂન ત્યારથી આંધળો થઇ ગયો...
રજનીકાંતના કારણે ચીનમાં ઘણી ફ્લાઇટસ રદ્દ
થોડા દિવસો પહેલાં ચીનના એક એરપોર્ટ પર ધુમ્મસ છવાઇ ગયું હતું, જેના કારણે ઘણી બધી ફ્લાઇટ રદ કરવી પડી હતી. બાદમાં માલૂમ પડ્યું કે રજનિકાંત ત્યાંથી સીગારેટ પીતા પીતા પસાર થઇ રહ્યા હતા
અનુભૂતિઓની પ્રીન્ટ આઉટ
એક વખત રજનીકાંતને એક છોકરી સાથે પ્રેમ થઇ ગયો
રજનીએ તુરંત પોતાના વિચારોની પ્રીન્ટ આઉટ કાઢી અને છોકરીને આપી દીધી...
ક્રોસચેક કરવા માટે લે છે પ્રશ્નપેપર
રજનીકાંત નાનપણમાં એક્ઝામમાં પેપર મળ્યા પહેલા જ જવાબ લખી નાખતા હતા. રજનીકાંત પેપર તો માત્ર ક્રોસ ચેક કરવા માટે લેતા હતા.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
