Gujarati Jokes : કામથી કંટાળ્યા હશો, લો આ જોક્સ વાંચો
Gujarati Jokes : અમે તમને હસાવવા માટે કેટલાક રમુજી જોક્સ લાવ્યા છીએ. કેટલાક રમુજી જોક્સ છે, જેને વાંચ્યા બાદ તમે હસવાનું રોકી નહીં શકો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસવાની પ્રક્રિયા...
Gujarati Jokes : વર્તમાન સમયમાં જીવનની ભાગાદોડી વચ્ચે લોકો હસવાનું ભૂલી ગયા હોય તેવું લાગે છે. આવા સમયે આજે આપણે કેટલાક જોક્સ વાંચીશું જે તમારો થાક કંટાળો દુર કરવામાં મદદ કરશે. આવું કરવા પાછળનું કારણ છે કે, લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસીન.

હાસ્ય આપણા જીવનમાં લાઇવલીહુડ અને ઉસ્મા વધારે છે. આનાથી આસપાસના વાતાવરણને આનંદદાયક તો બને જ છે, પરંતુ આપણે વધુ સારું માનસિક, શારીરિક અને સામાજિક જીવન જીવી શકીએ છીએ. દેખીતી રીતે, આપણને હાસ્યનો લાભ કારકિર્દી વૃદ્ધિના સ્વરૂપમાં પણ મળે છે.

- - 1 - -
એક મોબાઈલ રિચાર્જની દુકાનમાં એક બોર્ડ મારેલું હતું, જેના પર મેસેજ લખેલો હતો કે,
'તમારી પત્નીના ફોનનું બેલેન્સ અને નેટ પેક ક્યારેય ખતમ ન થવા દો. કારણ કે, ખાલી મન એ શેતાનનું ઘર છે.'
તમામ પતિઓના હિતમાં જાહેર

- - 2 - -
પાર્કમાં સાળી અને તેના મંગેતરને હાથ પકડીને ચાલતા જોઈને પત્નીએ ઉદાસ થઈને પતિને કહ્યું . . .
સાંભળ, તમે આવો પ્રેમ ક્યારેય કર્યો નથી
પતિ - માય ડિયર, હવે હું કરી પણ નહીં શકું
પત્ની - કેમ?
પતિ- હવે તારી બહેનના લગ્ન થવાના છે.
પત્ની - તો શું થયું?
પતિ- આજકાલ હું તેને જ પ્રેક્ટિસ કરાવું છું
પત્ની બેભાન...

- - 3 - -
એક છોકરાની ગર્લફ્રેન્ડ મરી ગઈ
છોકરાએ ચિતા પર સુવડાવેલી છોકરી સાથે સેલ્ફી પોસ્ટ કરી
જેના કેપ્શનમાં તેણે લખ્યું કે,
Me with My ex girl Friend at સ્મશાન
Feeling Sad with પંડિત જી

- - 4 - -
પતિ ફોન પર તેની પત્ની સાથે વાત કરી રહ્યો હતો
પતિ - તું બહુ સ્વીટ છે...!
પત્ની - થેન્ક યુ...!
પતિ- તું તો પ્રિંસેસ જેવી છે...!
પત્ની- તમારો ખૂબ ખૂબ આભાર... તમે મને એ કહો કે તમે અત્યારે શું કરી રહ્યા છો?
પતિ - અરે કંઇ નહીં ખાલી બેઠો હતો, તો મને થયું લાવ તારી સાથે થોડી મજાક કરી લઉં...!
નોંધ - પતિ હજૂ જીવે છે, ખાલી બે દાંત તૂટી ગયા છે

- - 5 - -
સાહેબ - આપણા દેશમાં મૃત્યુનો સરેરાશ દર કેટલો છે?
બંતા - 100 ટકા !!!
સાહેબ - 100 ટકા... તમારા કહેવાનો મતલબ શું છે?
બંતા - આનો અર્થ એ છે કે, જે જન્મે છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે
સાહેબે બંતાને ખુણામાં લઇ જઇને ધરાઇને માર્યો

- - 6 - -
છોકરો ગર્લફ્રેન્ડના ઘરની બહાર ઊભો ઊભો લાઇનો મારી રહ્યો હતો. થોડીવાર પછી એક આંટી બહાર આવ્યા
આંટી - તું કેમ અહીં ઉભો છે?
છોકરો - કંઇ નહીં બસ એમ જ
આંટી - બેટા આ જ ઉંમર છે, થોડું વાંચ, લખ અને કરિયર સેટ કર
છોકરો - અહીં મારાથી એક છોકરી સેટ નથી થતી, તો આટલું બધું શું ખાખ સેટ કરી શકીશ?
આંટી બેભાન
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
