Whats'up status બતાવીને નોકરાણીએ પાડી રજા
Whats'up status બતાવીને નોકરાણીએ પાડી રજા
મેડમ પોતાની નોકરાણીને - "તુ ત્રણ દિવસથી
કામ પર નથી આવતી
અને કહ્યુ પણ નહિ..? "
નોકરાણી - "મેડમજી, મે તો What up અને Face book
પર status અપડેટ કરી દીધુ હતુ...
going to ગામ for three days..."
સાહેબે તો કમેન્ટ પણ કરી હતી...
"miss you કલ્લો..."



...........................

મે ઘરે જતી વખતે રોયલ સ્ટેગની એક બોટલ ખરીદી,
અને ઘરમાં બેસીને પીવા માટે નીકળી પડ્યો...
અચાનક મારા મગજે કામ કર્યુ કે રસ્તામાં જો ક્યાંક સ્કૂટર પડી ગયુ અને બોટલ તૂટી ગઈ તો પછી શું પીશ....
સ્કૂટર ઉભુ રાખીને બોટલ કાઢી અને આખી બોટલ ત્યાં જ પી ગયો....
તમને વિશ્વાસ નહિ આવે કે મારો નિર્ણય બરાબર સાચો હતો...
સ્કૂટર રસ્તામાં પાંચ વાર પડ્યુ.....



.....................
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
