પતિને દારૂ પીવાથી નથી રોકતી પત્ની, જાણો કેમ..
પતિને દારૂ પીવાથી નથી રોકતી પત્ની, જાણો કેમ..
પેટ્રોલના ભાવ વધ્યા... અમે ચૂપ રહ્યા.
ડિઝલના ભાવ વધ્યા...અમે ચૂપ રહ્યા.
ગેસના ભાવ વધ્યા... અમે ચૂપ રહ્યા.
દાળ, ખાંડ, તેલ, ગોળના ભાવ
વધ્યા તો પણ અમે ચૂપ રહ્યા.
પણ સાંભળ્યુ છે કે બિયર પણ
200 રૂપિયાની થઈ રહી છે.
તલવારો ઝીંકાશે તલવારો
લાશો પાથરી દઈશુ લાશો.
હું નથી પીતો પણ દોસ્તો માટે દિલમાં દુઃખે છે...


.......................

દિલ જીતી લીધુ ગાંડાએ
એક અજાણ્યા વ્યક્તિ એક આઠ વર્ષની છોકરીને સ્કૂલની બહાર મળ્યો અને તેને કહ્યુ, "તારી મા એક મુસીબતમાં છે એટલે હું તને ઘરે લઈ જવા આવ્યો છુ. મારી સાથે ચલ."
તે છોકરીએ સ્હેજ પણ ખચકાયા વિના પૂછ્યુ, "વાંધો નહિ. પાસવર્ડ શું છે??"
તે વ્યક્તિ નિરુત્તર થઈને જતો રહ્યો.
વાસ્તવમાં મા-દીકરીએ એક પાસવર્ડ઼ નક્કી કર્યો હતો જે ઈમરજન્સીમાં મા દ્વારા મોકલાયેલ વ્યક્તિને ખબર હોવો જોઈએ પરંતુ તે પાસવર્ડ તેને ખબર નહોતો.
વાત બહુ નાની છે પરંતુ નાનકડી સુઝબુઝથી મોટુ સંકટ ટળી શકે છે. માતાપિતા બાળકોને સ્કૂલમાં મોબાઈલ ન આપી શકે. પાસવર્ડ તો આપી શકે છે.


.....................
પતિને દારૂ પીવાથી નથી રોકતી પત્ની, જાણો કેમ..
પતિઃ આજકાલ તુ ના તો સિગરેટ પીવાથી રોકે છે,
ના દારૂ પીવાથી, શું બધી ફરિયાદો ખતમ?
પત્નીઃ ના રે ના, એલઆઈસીવાળો પરમ દિવસે જ બધા ફાયદા બતાવીને ગયો છે.


-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
