UGC NET 2023 : જલ્દી જારી થશે આન્સર કી, આવી રીતે ડાઉનલોડ કરો
UGC NET 2023 ને લઈને એક સારા સમાચાર છે. સામે આવેલા સમાચારો અનુસાર UGC NET 2023 ની આન્સર કી જલ્દી જારી થઈ શકે છે. અહેવાલો અનુસાર, જૂન મહિનાના છેલ્લા દિવસે એટલે આજે ગમે ત્યારે યુજીસી દ્વારા આન્સર કી જારી કરવામાં આવી શકે છે. જો કે અધિકારીક રીતે કોઈ તારીખની જાહેરાત કરાઈ નથી.
આન્સર કી જાહેર થયા પછી ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી તેમની આન્સર કી ચેક કરી શકે છે. આન્સર કી જોવા માટે ઉમેદવારોએ પહેલા લોગીન કરવું પડશે. જેના માટે આઈડી પાસવર્ડની જરૂર પડશે.

આ આન્સર કી કામચલાઉ હશે જેને ઉમેદવારો પણ પડકારી શકે છે. આ માટે ઉમેદવારોએ અરજી કરવાની રહેશે અને ચેલેન્જ ફી ભરવી પડશે. જે ઉમેદવારો આન્સર કી ચેક કરવા માંગતા છે તે નીચે દર્શાવેલ સ્ટેપ્સ ફોલો કરીને તેને ચેક કરી શકે છે.
આન્સર કી જારી થાય ત્યારે તમે તેને જોવા માટે યુજીસીની અધિકૃત વેબસાઈટ ugcnet.nta.nic.in ની મુલાકાત લો. હોમપેજ પર UGC NET આન્સર કી 2023 પર ક્લિક કરીનો લોગીન કરો. જે બાદ તમારી UGC NET આન્સર કી 2023 સ્ક્રીન પર જોવા મળશે. આન્સર કી ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લઈ લો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
