UPSC IES ISS 2021 માટે આજે નોટિફિકેશન જાહેર થશે
UPSC IES ISS 2021 માટે આજે નોટિફિકેશન જાહેર થશે
સંઘ લોક સેવા આયોગ આજે એટલે કે 7 એપ્રિલ 2021ના રોજ ભારતીય એન્જીનિયરિંગ સેવા (IES) અને ભારતીય સાંખ્યિકી સેવા (ISS) પરીક્ષા માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરશે્. ઈચ્છુક ઉમેદવાર આઈઈએસ/આઈએસએસ પરીક્ષા માટે સત્તાવાર વેબસાઈટ upsconline.nic.in પર જઈ આ મામલે જાણકારી મેળવી શકે છે.

શૈક્ષણિક યોગ્યતા
કોઈપણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયથી અર્થશાસ્ત્ર, એપ્લાઈડ અર્થશાસ્ત્ર, વ્યવસાયિક અર્થશાસ્ત્ર, અર્થશાસ્ત્રમાં સ્નાતકોત્તર ડિગ્રી રાખતા ઉમેદવારો અરજી કરી શકે છે. કોલેજના છેલ્લા વર્ષમાં હોય તેવા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે.
ઉંમર સીમા
30 વર્ષથી નીચેની ઉંમરના ઉમેદવાર આ પરીક્ષા માટે અરજી કરી શકે છે. આરક્ષિત શ્રેણીના ઉમેદવારોને સરકારી માપદંડો મુજબ ઉપરી આયુ સીમામાં છૂટ આપવામાં આવશે.
UPSC IES/ISS પરીક્ષા 2021: અરજી પ્રક્રિયા
અરજી કરતી વખતે ઉમેદવાર પાસે પાસપોર્ટ સાઈઝનો ફોટો, હસ્તાક્ષર, આઈડી પ્રૂફ અને અન્ય દસ્તાવેજોની સ્કેન કોપી હોવી જોઈએ.
આવી રીતે અરજી કરો
- upsc.gov.inના હોમપેજ પર જાઓ.
- What's New સેક્શન પર જાઓ અને IES/ISS Exam 2021 લિંક પર ક્લિક કરો
- તમારી સામે એક નવું પેજ ખુલશે ત્યાં રજિસ્ટ્રેશન લિંક હશે તેના પર ક્લિક કરો
- ધ્યાનપૂર્વક દિશા નિર્દેશો વાંચો
- માંગવામાં આવેલી જાણકારી ભરો અને યૂઝર આઈડી અને પાસવર્ડ જનરેટ કરો
- યૂઝર આઈડી અને પાસવર્ડથી લૉગઈન કરો અને ફોર્મ ભરો
- આખું ફોર્મ ભર્યા બાદ સબમિટ બટન દબાવો
- ભવિષ્યમાં ઉપયોગ માટે એપ્લિકેશન ફોર્મની કોપી સુરક્ષિત જગ્યાએ સેવ કરી લો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોનમાં મેળવવા માટે અમારા ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
