SSC GD કોન્સ્ટેબલ પરીક્ષા 2025 માટે એડમિટ કાર્ડ જાહેર, આ રીતે ડાઉનલોડ કરો
કર્મચારી પસંદગી આયોગ (SSC) દ્વારા GD કોન્સ્ટેબલ પરીક્ષા 2025 માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. આ પરીક્ષા 4, 5, 6, 7, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21 અને 25 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાશે.
આ પરિક્ષાની લાખો ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા અને હવે તેઓ તેમના પરીક્ષા કેન્દ્રની માહિતી મેળવી શકે છે.

SSC GD કોન્સ્ટેબલ સિટી સ્લિપ 2025 કેવી રીતે ડાઉનલોડ કરવી?
SSC GD કોન્સ્ટેબલ પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારો સિટી સ્લિપ 2025 PDF નીચેના પગલાં દ્વારા ડાઉનલોડ કરી શકે છે.
- SSCની સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર જાઓ.
- SSC GD City Slip 2025 PDF લિંક પર ક્લિક કરો.
- લૉગિન કરવા માટે તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- સ્ક્રીન પર SSC GD કોન્સ્ટેબલ સિટી સ્લિપ 2025 PDF દેખાશે.
- તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લઈ લો.
SSC GD કોન્સ્ટેબલ એડમિટ કાર્ડ 2025 કેવી રીતે ડાઉનલોડ કરવું?
ઉમેદવારો SSC GD કોન્સ્ટેબલ પરીક્ષા 2025ના એડમિટ કાર્ડને SSCની સત્તાવાર વેબસાઇટ પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકે છે.
- ssc.nic.in પર જાઓ.
- SSC GD કોન્સ્ટેબલ એડમિટ કાર્ડ 2025 લિંક પર ક્લિક કરો.
- લૉગિન કરવા માટે રજીસ્ટ્રેશન નંબર/રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- SSC GD કોન્સ્ટેબલ એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
- તેને ડાઉનલોડ કરો અને ભવિષ્ય માટે પ્રિન્ટઆઉટ લો.
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે ઉમેદવાર SSC GD કોન્સ્ટેબલ એડમિટ કાર્ડ 2025ના તમામ વિગતોને ધ્યાનથી તપાસી લે.
જો કોઈ ભૂલ હોય તો તરત જ SSCની હેલ્પલાઇનનો સંપર્ક કરો. SSC GD કોન્સ્ટેબલ પરીક્ષા 2025 સંબંધિત તમામ તાજા માહિતી માટે સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર મુલાકાત લો.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
