શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ખાલી જગ્યાઓ પર નિવૃત શિક્ષકોની વચગાળાની ભરતી થશે
રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓને લઈને શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્ઞાનસહાયકોની નિમણૂક બાદ પણ અનેક જગ્યાઓ ખાલી રહી છે, જેને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકારે નિવૃત શિક્ષકોની ભરતી માટે વચગાળાની ભરતીની મંજૂરી આપી છે.

- 62 વર્ષ સુધીના નિવૃત શિક્ષકોની કરાશે વેતનાધારિત વચગાળાની નિમણૂક
- જ્ઞાનસહાયકોને મળતું વેતન જ અપાશે નિવૃત શિક્ષકોને
- વર્ષના અંતે તેમની સેવાની સમયાવધિ પૂર્ણ થશે
- સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાંથી નિવૃત થયેલા શિક્ષકોને તક મળશે.
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક
શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ વચગાળાની નિમણૂક નિયમિત ભરતીની જેમ નથી, પરંતુ ખાલી જગ્યાઓને તાત્કાલિક પૂરવા માટેનો આ એક ઉપાય છે. જેમ જેમ નવો સ્ટાફ નિયમિત ભરતી દ્વારા જોડાશે, તેમ તેમ આ નિવૃત શિક્ષકોની સેવા વિમુક્ત કરવામાં આવશે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
