CUET UG Result 2023: જલ્દી જાહેર થશે NTA CUET UGનુ પરિણામ, આ રીતે કરો ચેક
નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA દ્વારા લેવામાં આવેલી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ અથવા CUET UGનું પરિણામ ટૂંક સમયમાં બહાર આવી શકે છે. તેની સત્તાવાર જાહેરાત cuet.samarth.ac.in અને ntaresults.nic.in પર ખૂબ જ ટૂંક સમયમાં થશે. વિદ્યાર્થીઓ તેમના અરજી નંબર અને જન્મ તારીખ દ્વારા તેમનું પરિણામ ચકાસી શકે છે.
આ વખતે NTA પરિણામની સાથે વિષય મુજબ ટોપર્સનું નામ જાહેર કરી શકે છે અને આ પરિણામ પછી તે ફાઈનલ આન્સર કી પણ જાહેર કરશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે CUET UG 2023 નું પરિણામ 15મી જુલાઈ પહેલા આવી જશે તેથી વિદ્યાર્થીઓએ નિયમિતપણે વેબસાઈટ ચેક કરતુ રહેવુ.

આ રીતે કરો ચેક
- સૌ પ્રથમ cuet.samarth.ac.in પર લોગ ઇન કરો.
- આ પછી તમને સામે CUET UG સ્કોરકાર્ડ દેખાશે.
- તમારો અરજી નંબર, જન્મ તારીખ દાખલ કરો.
- સામે જે પેજ ખુલશે તેમાં તમારું સ્કોરકાર્ડ હશે.
- તમે તેની પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો.
CUET UG 2023: કેવી રીતે માર્કિંગ થશે
- સાચા જવાબ પર 5 ગુણ.
- ખોટા જવાબ માટે -1 માર્ક.
- અનુત્તરિત પ્રશ્નો માટે કોઈ ગુણ આપવામાં આવશે નહીં.
તમને જણાવી દઈએ કે CUET UG ની પરીક્ષા 05 જૂનથી 17 જૂન દરમિયાન યોજાઈ હતી, કેટલાક લોકો જે આ પેપર આપી શક્યા ન હતા, તેમની પરીક્ષા 22 થી 30 જૂન દરમિયાન યોજાઈ હતી. તમને જણાવી દઈએ કે આના દ્વારા તમને સેન્ટ્રલ યુનિવર્સિટી, સ્ટેટ યુનિવર્સિટી અને પ્રાઈવેટ યુનિવર્સિટીમાં એડમિશન મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
