JEE Advanced 2021 Topper : IIT દિલ્હીના મૃદુલ અગ્રવાલ ટોપ, ટોપર્સની યાદી જુઓ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ખડગપુરે JEE એડવાન્સ્ડ પરિણામ 2021 જાહેર કર્યું છે. પરિણામો સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જાહેર કરવામાં આવ્યા છે. IIT દિલ્હીના મૃદુલ અગ્રવાલે આ વર્ષે JEE એડવાન્સમાં ટોપ કર્યું છે
JEE Advanced 2021 Topper : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ખડગપુરે JEE એડવાન્સ્ડ પરિણામ 2021 જાહેર કર્યું છે. પરિણામો સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જાહેર કરવામાં આવ્યા છે. IIT દિલ્હીના મૃદુલ અગ્રવાલે આ વર્ષે JEE એડવાન્સમાં ટોપ કર્યું છે.

મૃદુલ અગ્રવાલે 360 માંથી 348 ગુણ મેળવ્યા છે. IIT દિલ્હી ઝોનની કાવ્યા ચોપરાએ CRL 98 સાથે મહિલા વર્ગમાં ટોપ કર્યું છે. તેણે 360 માંથી 286 ગુણ મેળવ્યા છે. પેપર 1 અને 2 બંનેમાં JEE એડવાન્સ્ડ 2021 માં કુલ 1,41,699 ઉમેદવારો હાજર રહ્યા હતા. આમાંથી 41,862 ઉમેદવારો પાસ થયા છે.
JEE એડવાન્સ્ડ 2021 પરિણામ : ટોપર્સની યાદી અને જવાબો સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર ઉપલબ્ધ છે. પ્રશ્નપત્ર અને આન્સર કી જોવા માટે, આ લિંકની મુલાકાત લો jeeadv.ac.in/paper2021.php. આ સાથે JEE એડવાન્સ્ડ 2021 નું પરિણામ જોવા માટે આ લિંક result.jeeadv.ac.in પર ક્લિક કરો.
JEE (Advanced) 2021| Mridul Agarwal of IIT Delhi scores top rank; obtained 348 marks out of 360 marks. Kavya Chopra of IIT Delhi zone has topped in the female category with CRL 98. She obtained 286
— ANI (@ANI) October 15, 2021
marks out of 360.
દેશના તમામ IIT માં B.Tech અને અંડરગ્રેજ્યુએટ (UG) એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે JEE Advanced પરીક્ષા 3 ઓક્ટોબર, 2021 નારોજ લેવામાં આવી હતી. આ અગાઉ આ પરીક્ષા મે 2021 માં યોજાવાની હતી, પરંતુ કોરોનાની સ્થિતિને જોતા તેને મુલતવી રાખવામાં આવી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ચાર સત્રોમાં JEE (મેઈન્સ) 2021 નું આયોજન કર્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
