GSEB GUJCET 2024 : આજથી ગુજકેટના ફોર્મ ભરવાની શરૂઆત, આવી રીતે ભરો ફોર્મ
ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટ માટે 2024 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ gujcet.gseb.org પર જઈને ફોર્મ ભરી શકે છે.
અરજી પ્રકિયા આજથી શરૂ થઈ છે અને 16 જાન્યુઆરી સુધી ચાલશે. ઉમેદવારોએ 16 જાન્યુઆરીમાં રજીસ્ટ્રેશન પ્રકિયા પુરી કરીને ફી ભરી દેવાની રહેશે.

GUJCET માટે પરીક્ષા ફી 350 રૂપિયા રખાઈ છે અને તે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને SBIePay દ્વારા ઑનલાઇન ચૂકવણી કરી શકાય છે.
GUJCET 2024 માટે આવી રીતે અરજી કરો
સત્તાવાર વેબસાઇટ, gujcet.gseb.org પર જાઓ.
નવા રજીસ્ટ્રેશન પેજ પર ક્લિક કરો
ફોર્મ ભરો અને સબમિટ કરો.
લોગિન કરો અને તમારી એપ્લિકેશન કરો.
જરૂરી દસ્તાવેજો અને અરજી ફી સાથે સબમિટ કરો.
કન્ફર્મેશન પેજની પ્રિન્ટઆઉટ લઈ લો.
GUJCET 2024 પરીક્ષા રવિવાર 31 માર્ચ, 2024 ના રોજ લેવાશે. આ પરિક્ષા પહેલા 2 એપ્રિલે યોજાવાની હતી પરંતુ CBSE વર્ગ 12 ની બોર્ડની પરીક્ષાને કારણે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
