GPSC વર્ગ 1-2 ની ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2023-24 માટે ભરતી જાહેરાતની અગાઉ ઘોષણા કરી દીધી હતી. હવે ખાલી પડેલી 221 જગ્યાઓ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા દરેક વિદ્યાર્થીએ 31 જુલાઇ 2023 સુધીમાં ફોર્મ ભરી દેવું પડશે.

જણાવી દઈએ કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની સરકારી મેડિકલ કોલેજો ખાતે વિવિધ વિષયોના સહ-પ્રાધ્યાપકની ભરતી થનાર છે તેમાં જનરલ મેડીસીન માટેની 8 જગ્યા, ટીબી એન્ડ ચેસ્ક માટેની 4 જગ્યા, ઓર્થોપીક્સ 15, રેડિયોથેરાપીની 5 જગ્યા, ઈમરજન્સી મેડીસીનની 5 જગ્યા, કાર્ડિયોલોજી 4 જગ્યા, નેફ્રોલોજીની 5 જગ્યા, ન્યુરોલોજીની 5 જગ્યા, યુરોલોજીની 6 જગ્યા, ન્યુરોસર્જરીની 2 જગ્યા, પેડીયાટ્રીક સર્જરીની 2 જગ્યા, પ્લાસ્ટીક એન્ડ રીકન્સ્ટ્રક્ટિવ સર્જરીની 3 જગ્યા, મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીની 1 જગ્યા માટે પરીક્ષા યોજાશે.
આ ઉપરાંત આદિજાતિ વિકાસ અધિકારી, વર્ગ-2ની 26 જગ્યા, કાયદા અધિકારી- ગુજરાત ઔષધ સેવા, વર્ગ-2ની કુલ 2 જગ્યા ઉપરાંત નાયબ સેક્શન અધિકારી વર્ગ-3 (સચિવાલય)ની 120 જગ્યાનાયબ સેક્શન અધિકારી, વર્ગ-3 (જીપીએસસી)ની 7 જગ્યા અને મદદનીશ નિયામક (ભૌતિકશાસ્ત્ર), વર્ગ-1ની 1 જગ્યા ભરવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 15 જુલાઇના રોજ શરૂ થઇ ગઇ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
