GK QUIZ in Gujarati: કયું પક્ષી વર્ષમાં એકવાર જ પાણી પીવે છે?
GK Quiz in Gujarati: વાંચવા- લખવાની જ્યારે વાત આવે ત્યારે નજરલ નોલેજ સાંપ્રત પ્રવાહ (Current Affairs)ની વાત ના કરીએ એ શક્ય નથી. જનરલ નોલેજમાં એવા અનેક વિષય છે જેનાથી આપણે અજાણ હોઈ શકીએ છીએ. અહીં જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સ સાથે જોડાયેલા કેટલાક સવાલોના જવાબ આપવામાં આવ્યા છે, જેથી આ જનરલ નોલેજ ક્વિઝના માધ્યમથી તમે વધુમાં વધુ જ્ઞાન પ્રાપ્ત કરી શકો.

નોકરી માટે ઈન્ટર્વ્યૂ હોય કે પછી કોમ્પીટિટિવ એક્ઝામ હોય, આજકાલ જનરલ નોલેજ અને કરેન્ટ અફેર્સ સાથે જોડાયેલા પ્રશ્નો પૂછવામાં આવે છે. જેથી આજે અમે ફરી નજરલ નોલેજ સાથે જોડાયેલી એક ક્વિઝ લાવ્યા છીએ જે તમારા માટે બહુ કામની છે.
સવાલઃ એવું કયું પ્રાણી છે જેને 8 આંખ હોય છે?
જવાબઃ ઓક્ટોપસને 8 આંખ હોય છે.
સવાલઃ આંખ વિનાનું પ્રાણી કયું છે?
જવાબઃ કૈટફિશની આંખ નથી હોતી.
સવાલઃ કયું જળીય પ્રાણી 1000 લીટર પાણી પી શકે છે?
જવાબઃ બ્લૂ વ્હેલ એક વખતમાં 1000 લીટર પાણી પી શકે છે.
સવાલઃ એવું કયું પક્ષી છે જે વર્ષમાં માત્ર એક વાર જ પાણી પીવે છે?
જવાબઃ જૈકોબિન કોયલ (ચાતક) માત્ર વરસાદનું જ પાણી પીવે છે, જેને બપૈયો પણ કહેવાય છે.
સવાલઃ કયા જીવને 3 આંખો હોય છે?
જવાબઃ ન્યૂઝીલેન્ડમાં મળતા તુઆટરાના માથા પર ત્રીજી આંખ હોય છે, જેને પાર્શ્વિકા કહેવાય છે.
સવાલઃ કયા પ્રાણીને એક આંખ હોય છે?
જવાબઃ સાઈક્લોપ્સને એક આંખ હોય છે.
સવાલઃ દુનિયામાં સૌથી વધુ ઊંઘતું પ્રાણી કયું છે?
જવાબઃ કોઆલા દિવસમાં 22 કલાક ઊંઘે છે.
સવાલઃ શું તમે જાણો છો કે ગેસ પર રોટલી સેકવાથી શું થાય છે?
જવાબઃ કાર્સિનોજેનિક ઉત્પન્ન થાય છે. આ ઝેરીલા પદાર્થના કારણે કેંસર થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
