Gate Exam 2021: પરિક્ષાનું કેન્દ્ર બદલવાનો આજે છેલ્લો દિવસ, જાણો પુરી પ્રક્રીયા
ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE 2021) પરિક્ષામાં ભાગ લેનારા ઉમેદવારો ફક્ત આજે જ તેમની પસંદગીનું શહેર પસંદ કરી શકે છે. GOAPS પોર્ટલની મુલાકાત લઈને પરીક્ષા આપવા માટે ઉમેદવારો તેમના પસંદીદા શહેરની પસંદગી ક
ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE 2021) પરિક્ષામાં ભાગ લેનારા ઉમેદવારો ફક્ત આજે જ તેમની પસંદગીનું શહેર પસંદ કરી શકે છે. GOAPS પોર્ટલની મુલાકાત લઈને પરીક્ષા આપવા માટે ઉમેદવારો તેમના પસંદીદા શહેરની પસંદગી કરી શકે છે. તેની છેલ્લી તારીખ આજે એટલે કે 15 ડિસેમ્બર, 2020 છે. જે ઉમેદવારોએ ગેટ 2021 માટે સફળતાપૂર્વક એપ્લિકેશન ફોર્મ ભરી દીધું છે, તેઓ સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને તેમની પસંદગીનું શહેર પસંદ કરો જ્યાં તેઓ પરીક્ષા આપવા માંગતા હોય. આ માટે, તમારે appsgate.iitb.ac.in પર જવું પડશે.

તમારી પસંદનું શહેર પસંદ કરવાની પ્રક્રિયા 14 ડિસેમ્બરથી શરૂ થઈ હતી. સત્તાવાર નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, 'GOAPS પોર્ટલ પર પરીક્ષા આપવા માટે પસંદગીના શહેર (ફક્ત સફળ નોંધાયેલા ઉમેદવારો) ની પસંદગી 15 ડિસેમ્બર, 2020 સુધી કોઈ શુલ્ક વગર કરી શકાય છે.
ગેટ 2021 માટે તમારી પસંદનું શહેર કેવી રીતે પસંદ કરવું
- પહેલા GOAPS પોર્ટલ appgate.iitb.ac.in પર જાઓ અને સાઇન અપ કરો.
- અહીં તમારી એનરોલમેન્ટ' ID / ઇમેઇલ એડ્રેસ અને પાસવર્ડ એન્ટર કરી લોગ ઇન કરો.
- અહીં પરીક્ષા આપવા માટે તમારું પસંદનું શહેર પસંદ કરો.
- અહીં બધી માહિતી કાળજીપૂર્વક વાંચો અને સબમિટ બટન પર ક્લિક કરો.
ગેટ 2021 થી સંબંધિત મહત્વપૂર્ણ બાબતો-
- ઓર્ગેનાઇઝિંગ ઇન્સ્ટિટ્યુટનું નામ - ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બે (આઈઆઈટી) બોમ્બે.
- પરીક્ષા તારીખ- 5, 6, 7, 12, 13 અને 14 ફેબ્રુઆરી 2021 માં. દૈનિક પરીક્ષા બે સેશનમાં રહેશે.
- પરીક્ષા મોડ - કમ્પ્યુટર આધારિત (સીબીટી)
- વિષયના પેપરની કુલ સંખ્યા - 27
- પ્રશ્નોના પ્રકાર - તેના બધા પેપરો સંપૂર્ણપણે વૈકલ્પિક ચોઇસના હશે. પ્રશ્નોની પદ્ધતિમાં એમસીક્યુનો સમાવેશ થાય છે. કેટલાકમાં એમએસક્યુ / અથવા એનએટી પ્રશ્નો શામેલ હોઈ શકે છે.
મહત્વપૂર્ણ નોંધ
કોવિડ -19 ની સ્થિતિના આધારે ગેટ 2021 ની પરીક્ષાનું શેડ્યૂલ બદલાઈ શકે છે. ઉમેદવારોને વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો: જામનગરમાં ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
