CISFએ આર્મીથી રિટાયર્ડ જવાનો માટે ભરતી બહાર પાડી, 2000 પદ ખાલી
CISFએ આર્મીથી રિટાયર્ડ જવાનો માટે ભરતી બહાર પાડી, 2000 પદ ખાલી
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળે એક્સ આર્મી જવાન, સબ ઈન્સપેક્ટર, આસિસ્ટન્ટ ઈંસ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ પદ માટે અરજીઓ મંગાવી છે. જે કોઈપણ ઉમેદવાર આ ભરતીમાં સિલેક્ટ થઈ જાય છે તેમને એક વર્ષના કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવશે. એક વર્ષ બાદ તેમના પ્રદર્શનના આધારે કોન્ટ્રાક્ટને 2 વર્ષ માટે રિન્યૂ કરી દેવામાં આવશે. જણાવી દઈએ કે આર્મીથી રિટાયર્ડ જવાન આ ભરતી માટે અરજી કરી શકે છે. અરજી કરવાીન છેલ્લી તારીખ 15 માર્ચ છે.

CISFએ કુલ 2000 પદ માટે વેકેન્સી કાઢી છે, જેમાં સબ ઈન્સપેક્ટર માટે 63 પોસ્ટ, આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર માટે 187 પોસ્ટ, હેડ કોન્સ્ટેબલ માટે 424 અને કોન્સ્ટેબલ માટે 1326 પદ સામેલ છે. અરજી કરનાર ઉમેદવારની ઉંમર મર્યાદા 50 વર્ષની છે. જણાવી દઈએ કે ભરતીની પ્રક્રિયા ઈન્ડિયન આર્મીમાં પાછલી પોસ્ટના આધારે થશે.
પે સ્કેલ
- એસઆઈ- 40,000 રૂપિયા
- એએસઆઈ- 35000 રૂપિયા
- હેડ કોન્સ્ટેબલ- 30000
- કોન્સ્ટેબલ- 25000
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
