CBSE exam news : ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, CBSE બોર્ડે 15 માર્ચની પરીક્ષા અંગે નોટીસ જારી કરી
CBSE exam news : હાલમાં CBSE બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા 15 માર્ચ 2025ની ધોરણ 12ની હિન્દી બોર્ડ પરીક્ષા અંગે એક મહત્વપૂર્ણ નોટિસ જાહેર કરવામાં આવી છે.

CBSEના જણાવ્યા અનુસાર, હોળીના તહેવારને કારણે કેટલીક જગ્યાએ 15 માર્ચે વિદ્યાર્થીઓની હાજરી માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. તેથી 15 માર્ચે હિન્દી કોર (302) અને હિન્દી ઇચ્છિક (002) વિષયની બોર્ડ પરીક્ષા ન આપી શકનાર વિદ્યાર્થીઓ માટે CBSE પુનઃપરીક્ષા યોજશે.
પરીક્ષા રદ નહીં થાય પરંતુ કેવળ તેઓ જ ફરી પરીક્ષા આપી શકશે જેઓ આપેલ તારીખે હાજર રહી શક્યા ન હોય. પરીક્ષા માટેની નવી તારીખ અને અન્ય વિગતો અંગે CBSE દ્વારા અધિકૃત જાહેરાત કરવામાં આવશે.
#CBSE has announced that Class XII Hindi Core (302)/Hindi Elective (002) board exam will be conducted on March 15, 2025.
— SansadTV (@sansad_tv) March 13, 2025
Students who face difficulties appearing on the given date due to Holi celebrations in some part of the country will be allowed to take the test later. pic.twitter.com/0zl0myLzEu
વિદ્યાર્થીઓએ CBSEની અધિકૃત વેબસાઇટ અને સ્કૂલની સૂચનાઓનું પાલન કરવું અનિવાર્ય રહેશે. વધુ માહિતી માટે CBSE દ્વારા જાહેર કરાયેલ નોટિસ ધ્યાનપૂર્વક વાંચવી જરૂરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
