BOI Recruitment 2023 : બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી
BOI Recruitment 2023-વિવિધ પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 500 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ ભરતી માટે બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ bankofindia.co.in પર જઈને અરજી કરી શકે છે.
BOI Recruitment 2023 : બેંકમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારા સમચાર છે. બેંક ઓફ ઈન્ડિયામાં જનરલ બેકિંગ સ્ટ્રીમમાં ક્રેડિટ ઓફિસર અને સ્પેશલિસ્ટ સ્ટ્રીમમાં આઇટી ઓફિસરની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 500 જગ્યા ભરવામાં આવશે.

આજથી શરૂ થઈ રહી છે અરજી કરવાની પ્રક્રિયા
નોકરી વાંચ્છુક અને લાયક ઉમેદવારો આ ભરતી માટે બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ bankofindia.co.in પર જઈને અરજીકરી શકે છે.
આ પદો માટે અરજી કરવાની પ્રક્રિયા આજથી 11 ફેબ્રુઆરી, 2023થી શરૂ થઈ રહી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 25ફેબ્રુઆરી, 2023 છે. છેલ્લી તારીખ બાદ કોઈપણ અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

કેટલી પોસ્ટ
જનરલ બેન્કિંગ સ્ટ્રીમમાં ક્રેડિટ ઓફિસર - 350
સ્પેશિયલ સ્ટ્રીમમાં આઇટી અધિકારી - 150

જાણો મહત્વપૂર્ણ તારીખો
- બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે અરજીની શરૂઆતની તારીખ : ફેબ્રુઆરી 11, 2023
- બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ : ફેબ્રુઆરી 25, 2023
બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દોરવામાં આવેલી આ જગ્યાઓ પર ભરતી માટે શૈક્ષણિક લાયકાત અલગ છે. આ ઉપરાંત ઉમેદવારોની વય મર્યાદાપણ અલગથી પૂછવામાં આવી છે, તેથી ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ સત્તાવાર સૂચનાને સારી રીતે વાંચે અને પછી તેમુજબ અરજી કરે. જો અરજીપત્રકમાં કોઈ વિસંગતતા જણાય, તો અરજી રિજેક્ટ કરવામાં આવશે.

કેટલી હશે ફી
આ પોસ્ટ્સ માટે અરજી કરતા જનરલ/ઈડબલ્યુ/ઓબીસી ઉમેદવારો માટે અરજી ફી અને ઈન્ટિમેશન ચાર્જ રૂપિયા 850 છે અનેSC/ST/PWD ઉમેદવારો માટે ઈન્ટિમેશન ચાર્જ રૂપિયા 175 છે. આવા સમયે આ ભરતી પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે,ઉમેદવારોએ સત્તાવાર સૂચના તપાસવી જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
