Voter ID Card સીધું તમારા ઘરે આવશે, જાણી લો ઓનલાઈન પ્રોસેસ
ચૂંટણી દરમિયાન મોટાભાગના લોકો જેમને મતદાર ઓળખપત્ર મળ્યું નથી, તેઓ સરકારી કચેરીએ જાય છે, જેથી મતદાર ઓળખકાર્ડ બને અને તેઓ ચૂંટણી દરમિયાન મતદાન પણ કરી શકે.
ચૂંટણી દરમિયાન મોટાભાગના લોકો જેમને મતદાર ઓળખપત્ર મળ્યું નથી, તેઓ સરકારી કચેરીએ જાય છે, જેથી મતદાર ઓળખકાર્ડ બને અને તેઓ ચૂંટણી દરમિયાન મતદાન પણ કરી શકે. Voter ID Card બનાવવું બહુ મુશ્કેલ નથી, પરંતુ તેમ છતાં, જો તમારી પાસે તેના વિશે માહિતી નથી, તો તમારે થોડો સમય રાહ જોવી પડી શકે છે.

સ્માર્ટફોનની મદદથી Voter ID Card બનાવી શકાય છે
જોકે, જો તમે ઈચ્છો છો કે Voter ID Card બનાવીને તે સીધું તમારા ઘરે પહોંચે, તો આજે અમે તમને એક એવી રીત જણાવવા જઈરહ્યા છીએ, જેની મદદથી તમે તમારા સ્માર્ટફોનની મદદથી Voter ID Card બનાવી શકો છો.
જો તમને આ વિશે કોઈ માહિતી નથી, તોઆજે અમે તેની પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.

આ રીતે કરી શકાય છે ઓનલાઈન અરજી
Election Commissionની વેબસાઈટનો ઉપયોગ કરીને, તમે તમારા ઘરે બેસીને થોડા સરળ સ્ટેપ્સ સાથે મતદાર ઓળખ કાર્ડ મેળવીશકો છો. જો તમે ઈચ્છો છો, તો તમને તે ફક્ત 10 દિવસમાં મળી જશે, તો ચાલો જાણીએ તેની પ્રક્રિયા શું છે.

આ સ્ટેપ્સ ફોલો કરો
- સૌથી પહેલા તમારે ચૂંટણી પંચની વેબસાઈટની વિઝિટ કરો
- હવે હોમપેજ પર નેશનલ વોટર સર્વિસ પોર્ટલ પર ક્લિક કરો
- ત્યાર બાદ એપ્લાય ઓનલાઈન વિભાગમાં નવા મતદારની નોંધણી પર ક્લિક કરો
- અહીં ફોર્મ-6 ડાઉનલોડ કરો અને તેમાં માહિતી ભરો પછી સબમિટ પર ક્લિક કરો.
- હવે તમારા ઈ-મેલ આઈડી પર એક લિંક આવશે.
- આ લિંક દ્વારા તમે Voter ID Card એપ્લિકેશન સ્ટેટસ સરળતાથી ટ્રેક કરી શકશો.
- હવે એક અઠવાડિયાની અંદર તમારું વોટર આઈડી તમારા ઘરે મોકલવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
