Relationship Advice : બેડ પર અપનાવો આ રીતો, આનંદમાં થશે અનેક ગણો વધારો
Relationship Advice : લગ્ન બાદ એક જ વ્યક્તિ સાથે એક જ રીત સંભોગ કરીને લોકો કંટાળી જાય છે. આવામાં તમારે કેટલીક રીતો અપનાવવી જોઇએ. જેનાથી તમારી ઉત્તેજનામાં વધારો થાય છે. અમુક બેડરૂમ ગેમ્સ રમવી જોઇએ.
Relationship Advice : લગ્ન બાદ પતિ-પત્ની લગભગ દરરોજ સંભાગ કરે છે. જે સમય સાથે ઘટવા લાગે છે. આ સાથે રોજ એક જ રીતે સંબંધ બંધવાથી સંભોગ નીરસ અને કંટાળાજનક બની જાય છે. આવામાં તમારે ઘણી બેડરૂમ ગેમ્સ રમવી જોઇએ. જેનાથી તમારી ઉત્તેજના વધશે. આ સાથે તમારી વચ્ચે આત્મીયતા વધશે.

જો તમારી શારીરિક આત્મીયતામાં ઉમળકો ઓછો થઈ ગયો છે, તો આજે આપણે આ અહેવાલમાં આ ઉમળકાને ઉત્તેજવાના કેટલાક નવીન ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે તમારી કંટાળાજનક શારીરિક આત્મીયતાને માદક અને ઉત્તેજિત બનાવી શકો છો.

પથારીમાં પ્લેને આપો મહત્વ
જ્યારે લગ્નમાં લાંબો સમય પસાર થાય છે, ત્યારે શારીરિક સંબંધ બાંધવામાં કંટાળો આવવા લાગે છે. તેથી તમારા બેડરૂમમાં તેને રસપ્રદબનાવવા માટે તમારે કંઈક અલગ કરવું પડશે. જેના કારણે તમારા પાર્ટનરને કંઈક અલગ લાગે છે અને અંદરની ઉત્તેજના બહાર આવવાલાગે છે. આ માટે તમે રોલ પ્લેની મદદ લઈ શકો છો.
જેમાં તમે તમારા જીવનસાથી સાથે વિવિધ રોલ પ્લે કરો છો અને પછી શારીરિક સંબંધ બંધો છો. તમને સૌથી વધુ ગમે તેવા પાત્રોનોસમાવેશ કરો. ઉદાહરણ તરીકે શાળાના શિક્ષક અને વિદ્યાર્થી, ડોક્ટર અને દર્દી, બોસ અને તેમની સેક્રેટરી ખૂબ જ પ્રખ્યાત રોલ પ્લે છે, જેયુગલો તેમના પલંગ પર રમે છે અને સંપૂર્ણ રીતે શારીરિક સંબંધ બાંધે છે.

બેડરૂમમાં રમો આંધળો પાટો
જ્યારે બે વ્યક્તિ શારીરિક સંબંધ બાંધતા હોય છે, ત્યારે જ તેઓ એકબીજાની લાગણીને પસંદ કરે છે. એકબીજાને જોતા નથી. એટલા માટેતમે એકબીજાની આંખો પર કાળી પટ્ટી બાંધીને સમાગમ ગેમ રમી શકો છો. જો તમે તમારી આંખો પર પટ્ટી બાંધવા માંગતા નથી, તો આમાટે ડાર્ક રૂમ પણ સારો વિક્લપ છે.
આ બંને પદ્ધતિઓ અપનાવીને તમે ઉત્સાહથી ભરાઈ શકો છો. અથવા તમે ફિલ્મ ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રેનીજેમ આંખે પાટા બાંધીને તમારા પાર્ટનરને ઉત્તેજિત કરી શકો છો.

નો સ્લો મોશન
જ્યારે લગ્નમાં લાંબો સમય પસાર થાય છે, ત્યારે તમે જાણો છો કે, તમારા જીવનસાથીની આગળની ચાલ શું હશે. તમે એ પણ જાણો છો કે,તમારો પાર્ટનર તમને ક્યારે અને ક્યાં કિસ કરશે.
જો તમે તમારા જીવનસાથી સાથેના પ્રેમને ધીમો કરો છો, તો તે ખૂબ કંટાળાજનક બનીજાય છે. આમાં સ્પીડ લાવવા માટે તમારે એ પણ જાણવું જોઈએ કે, સ્પીડ સાથે શારીરિક સંબંધો કેવી રીતે બાંધવા, આ ઝડપી સંભોગનેક્વિકી કહેવામાં આવે છે.
ક્વિકી દ્વારા પાર્ટનરને ખૂબ જ ઝડપથી આનંદ મળે છે. તેમજ સેક્સમાં કંઈક નવું હોવાને કારણે મજા પણ વધી જાયછે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
