Mosquitoes Problem : મચ્છરો રહેશે તમારાથી દુર, બસ અપવાવો આ ઉપાય
Mosquitoes Problem : ઉનાળામાં રાત્રે લોકોને મચ્છર કરડવાની સમસ્યા પરેશાન કરે છે, અને તેમની ઊંઘ બગડે છે. ગરમીમાં લોકો ઓઢીને ઊંઘતા નથી એટલે મચ્છર કરડે છે. આવામાં રાત્રે ઊંઘમાં ખલેલ પહોંચવાને કારણે તમારા સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે.
જેના કારણે સમગ્ર દિવસ આંખોમાં થાક અને ઉંઘ આવે છે, જેના કારણે કામ પર ખરાબ અસર પડે છે, પરંતુ હવે તમને તેનાથી છુટકારો મળશે. કારણ કે, આજે આપણે એવા ઘરગથ્થુ ઉપાય વિશે જાણીશું, જેને અપનાવ્યા બાદ મચ્છરો તમારા નજીક પણ નહીં આવે.

મચ્છર ભગાડવાનો ઘરેલું ઉપાય - લોકો મચ્છરોને દૂર કરવા માટે જંતુનાશકોનો છંટકાવ કરે છે, પરંતુ દરરોજ તેનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે સારું નથી. તો હવેથી આ ઘરગથ્થુ ઉપાય શીખો અને આગલી વખતે તેનો ઉપયોગ મચ્છરો અને માખીઓને દૂર કરવા માટે કરો.
મચ્છર ભગાડનારા ઘરેલું ઉપાય
- લીમડાના સૂકા પાન
- તજના પાન - 8 થી 1
- લવિંગ - 3 થી 4
- કપૂરનો - 1 ટુકડો
- લસણના ફોતરા
- ડુંગળીની છાલ
રેસીપી - સૌપ્રથમ સૂકા લીમડાના પાનને સારી રીતે ક્રશ કરી લો, પછી તેમાં ડુંગળી, લસણની છાલ, તમાલપત્ર, લવિંગ અને કપૂર મિક્સ કરીને ગ્રાઇન્ડરમાં પીસી લો. જે બાદ આ પાવડરને એક બોક્સમાં ભરીને રાખો.
કેવી રીતે વાપરવું - આ પાવડરને દરરોજ સાંજે માટીના દીવામાં રાખો અને તેમાં કપૂરનો ટુકડો નાખીને પ્રગટાવો. તેનો ધુમાડો એવી જગ્યાએ રાખો કે, તે આખા ઘરમાં સારી રીતે ફેલાઈ જાય, પછી મચ્છરો ઘરથી દુર ભાગી જાય છે.
મચ્છરોને આ પાવડર બનાવવામાં વપરાતી સામગ્રીની ગંધ ગમતી નથી, તેથી તેમને દૂર કરવા માટે આ ઘરેલું ઉપાય ખૂબ જ અસરકારક છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
