virtual visiting card : જાણો ગૂગલ પર વર્ચ્યુઅલ વિઝિટિંગ કાર્ડ બનાવવાની સૌથી સરળ ટ્રીક
virtual visiting card : હાલ દુનિયા ડિઝિટિલ બની ગઇ છે. વર્તમાન સમયમાં શોપિંગ અને સેલિંગ ઓનલાઇન થઇ રહી છે. આવામાં તમે હજૂ પણ તમારુ વિઝિટિંગ કાર્ડ છપાવીને લોકોને વહેચો છો. તો હવે તમારે ડિઝિટલ થવું જોઇએ.
virtual visiting card : જો તમે ઇચ્છો છો કે, ગૂગલ સર્ચમાં તમારૂ નામ આવે તો આ અહેવાલ તમારા માટે જ છે. આજે આપણે એવી રીત વિશે વાત કરીશું, જેના દ્વારા તમે તમારૂ નામ ગૂગલ સર્ચ પર નામ ઉમેરી શકો છો.
વર્તમાન સમયમાં લોકો પોતાનો બિઝનેસ વધારવા માટે તમારે વધુમાં વધુ લોકો સુધી પહોંચવું પડે છે, જેને બિઝનેસ રીચ કહેવામાં આવે છે. જેટલા વધુ લોકો તમારા બિઝનેસ વિશે જાણશે એટલો ફાયદો વધુ મળશે.

આ માટે સામાન્ય રીતે લોકો વિઝિટિંગ કાર્ડ છપાવે છે. જે બાદ તેનું વધારેમાં વધારે ડિસ્ટ્રીબ્યુશન કરે છે, પણ હવે જમાનો ડિઝિટલ થયો છે, તો આ પ્રક્રિયા પણ ડિઝિટલ થવી જોઇએને? કેવી રીતે એ આપણે આ અહેવાલમાં જાણીશું.

હાલ વર્ચ્યુઅલ વિઝિટિંગ કાર્ડનો યુગ
હવે જમાનો બદલાઈ ગયો છે. હવે ક્રિકેટના મેદાન પર પણ વર્ચ્યુઅલ ફેન્સ મેચો જુએ છે. સ્માર્ટફોનનું લોન્ચિંગ વર્ચ્યુઅલ રીતે કરવામાં આવેછે, આવી સ્થિતિમાં વર્ચ્યુઅલ વિઝિટિંગ કાર્ડ કેમ ન બનાવી શકાય.
ચોક્કસ તે કરી શકાય છે. તમે તમારા માટે વર્ચ્યુઅલ વિઝિટિંગ કાર્ડબનાવી શકો છો, જેના પછી તમારું અને તમારા વ્યવસાયનું નામ Google સર્ચમાં દેખાવાનું શરૂ થશે.
વાસ્તવમાં વર્ચ્યુઅલ વિઝિટિંગ કાર્ડફક્ત Google સર્ચમાં નામ દેખાય તે માટે બનાવવામાં આવે છે. આજે આપણે વર્ચ્યુઅલ વિઝિટિંગ કાર્ડ કેવી રીતે બનાવવું તે અંગેજાણીશું.

ગૂગલ પર આ રીતે વર્ચ્યુઅલ કાર્ડ બનાવો
સ્ટેર 1 : ગૂગલે સર્ચ રિઝલ્ટમાં વર્ચ્યુઅલ વિઝિટિંગ કાર્ડ ફીચર રોલઆઉટ કર્યું છે. આ માટે તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝ કરવું પડશે. જ્યાંતમારે એડ મી ટુ સર્ચ ટાઈપ કરવાનું રહેશે.
સ્ટેપ 2 : જે બાદ તમારી સામે એક લિંક દેખાશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 3 : અહીં તમે તમારા જીમેલ આઈડી પર પ્રોફાઈલ પિક્ચર સેટ જોશો.
સ્ટેપ 4 : હવે તમારે તેમાં તમારી માહિતી દાખલ કરવી પડશે. ધ્યાનમાં રાખો કે, ફક્ત તે જ માહિતી ભરો, જે તમે સાર્વજનિક રૂપે શેર કરવામાંગો છો
સ્ટેપ 5 : અહીં તમને પૂછવામાં આવશે કે, તમે શું કામ કરો છો, તમે ક્યાં કામ કરો છો, તમે ક્યાં રહો છો, તમારી શૈક્ષણિક લાયકાત વગેરે.
સ્ટેપ 6 : માહિતી ભરવા માટે પ્રી-વ્યુ પર ક્લિક કરો અને પછી સાચવો.
સ્ટેપ 7 : આ કર્યા પછી લોકો તમને ગૂગલ પર સર્ચ કરી શકશે.

ગૂગલે તેને 'પીપલ કાર્ડ્સ' નામ આપ્યું
ઉલ્લેખનીય છે કે, ગૂગલ વર્ચ્યુઅલ કાર્ડ અત્યારે ફક્ત મોબાઈલ યુઝર્સ માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ માટે માત્ર અંગ્રેજી ભાષાનોઉપયોગ કરવામાં આવશે. ગૂગલે વર્ચ્યુઅલ કાર્ડ્સને 'પીપલ કાર્ડ્સ' નામ આપ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
