શું છે એક્સરસાઇઝ સ્નેકિંગ? જાણો કેમ પોપ્યુલર થઈ રહ્યો છે એક્સરસાઇઝનો આ નવો ટ્રેન્ડ?
તમે ઘણા એવા લોકોને જોયા હશે જે કામની વ્યસ્તતાને કારણે તેમના રૂટિનમાં એટલા વ્યસ્ત રહે છે કે ફિટનેસ પર ધ્યાન આપી શકતા નથી. હવે આવા લોકો માટે એક નવો ફિટનેસ ટ્રેન્ડ શરૂ થયો છે.
આજકાલ પરફેક્ટ એક્સરસાઇઝનો નવો વિકલ્પ ટ્રેન્ડમાં છે. આ એ લોકો માટે સારો છે જે સમયના અભાવે પોતાની ફિટનેસ પર ધ્યાન આપી શકતા નથી. આ ટ્રેન્ડ એક્સરસાઇઝ સ્નેકિંગના નામે ફેમસ થઈ રહ્યો છે.

એક્સરસાઇઝ સ્નેકિંગ શું છે?
જો તમે એક્સરસાઇઝ કરવા માટે દિવસમાં એક નિશ્ચિત સમય નક્કી કરી શકતા નથી તો આ તમારા માટે છે. આ એવું જ છે કે જે લોકો દિવસ દરમિયાન એક સમયે ઘણું ખાઈ શકતા નથી તે થોડું-થોડું ખાતા રહે છે.
એક્સરસાઇઝ સ્નેકિંગને તમે એક પ્રકારનું મિની વર્કઆઉટ કહી શકો છો. જે થોડી મિનિટો માટે દિવસમાં ઘણી વખત કરી શકાય છે. 5-10 મિનિટ માટે એક્સરસાઇઝ સ્નેકિંગ ખૂબ ફાયદાકારક થકે શકે છે.
એક્સરસાઇઝ સ્નેકિંગ કેવી રીતે અને ક્યાં કરી શકાય?
આજકાલ લાઈફ સ્ટાઈલ એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે વર્કઆઉટ તમામ લોકો માટે શક્ય નથી. આ સ્થિતિમાં તમે દિવસમાં ઘણી વખત નાના વર્કઆઉટ કરીને પોતાને ફિટ રાખી શકો છો. આ માટે કોઈ ચોક્કસ સમયની જરૂર નથી.
આ રીત એટલી સરળ છે કે તમે તેને ઘરે, ઓફિસ કે ગમે ત્યાં નાની જગ્યામાં પણ કરી શકો છો. આમાં તમારે પરસેવો પાડવાની જરૂર નથી અને ન તો વધારે મહેનત કરવી પડે છે.
એક્સરસાઇઝ સ્નેકિંગના ફાયદા
રિસર્ચ અનુસાર, એક્સરસાઇઝ સ્નેકિંગ એ વર્કઆઉટ માટે એટલો સારો વિકલ્પ છે કે તે હૃદય અને પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આનાથી ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે.
નિષ્ણાતો અનુસાર, કેટલીકવાર 30 મિનિટના વર્કઆઉટ કરતાં 10 મિનિટનું એક્સરસાઇઝ સ્નેકિંગ સારૂ હોઈ શકે છે. જો કે, ધ્યાનમાં રાખો કે આ કરતા પહેલા ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.
એક્સરસાઇઝ સ્નેકિંગમાં શું શું કરી શકાય?
1. સીડી ચડવી
ટૂંકા અંતરાલમાં ઝડપથી ચાલવું
કામ વચ્ચે 5-5 મિનિટ ચાલો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
