Water Fasting : શું છે વોટર ફાસ્ટિંગ? જાણો કેમ લોકો વજન ઘટાડવા તેનો સહારો લઈ રહ્યાં છે?
Water Fasting : ફિટનેસ ફ્રિક લોકો ફિટનેસ અને વજન ઘટાડવા માટે વિવિધ ટ્રેન્ડને ફોલ કરે છે. હવે આવો જ એક ટ્રેન્ડ આજકાલ પોપ્યુલર થઈ રહ્યો છે.
વજન ઘટાડવા લોકો ડાયટ ફોલો કરે છે કે હેવી વર્કઆઉટ કરે છે ત્યારે કોસ્ટા રિકાના એડિસ મિલર નામનો વ્યક્તિ તેના અદ્ભુત ટ્રાન્સફોર્મેશન માટે સમાચારોમાં છે.

આ વ્યક્તિએ 21 દિવસમાં 13 કિલો વજન ઘટાડીને લોકોને ચૌકાવી દીધા છે. આ માટે તેમણે વોટર ફાસ્ટિંગનો સહારો લીધો. હવે આ વોટર ફાસ્ટિંગ શું છે તેને લઈને ચર્ચા શરૂ થઈ છે.
વોટર ફાસ્ટિગ શું છે?
એડિસ મિલરે તેની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે ત્રણ અઠવાડિયા સુધી વોટર ફાસ્ટિગ કરવાથી 13.1 કિલો એટલે કે 28 પાઉન્ડ વજન ઘટાડ્યું છે, જ્યારે શરીરની ચરબી પણ 6% ઘટી ગઈ છે.
વોટર ફાસ્ટિગમાં ઘનને બદલે પ્રવાહી આહાર લેવામાં આવે છે. વોટર ફાસ્ટિગમાં પાણી અથવા પ્રવાહી આહારનું સેવન ચોક્કસ સમયના અંતર પછી જ કરવાનું હોય છે. વોટર ફાસ્ટિગ શરીરના વધુ સારા ડિટોક્સિફિકેશન, સારી પાચન અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
ફાયદા
- લિક્વિડ ડાયટ પર રહેવાથી હાઇડ્રેશન લેવલ સુધરે છે.
- પાચનતંત્ર સુધરે છે અને માનસિક સ્વાસ્થ્ય સંતુલિત રહે છે. એક સંશોધન મુજબ, વજન ઘટાડવાની સાથે, વોટર ફાસ્ટિંગથી ઇન્સ્યુલિનની સંવેદનશીલતા પણ ઓછી થાય છે.
નુકસાન
- આનાથી શરીરમાં પોષણની ઉણપ થઈ શકે છે.
- લાંબા સમય સુધી ભૂખમરો શરીરમાં વિટામિન્સ, મિનરલ્સ અને ઈલેક્ટ્રોલાઈટ્સની ઉણપને કારણે ગંભીર કિસ્સાઓમાં નબળાઈ, ચક્કર અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે.
- જે લોકો ડાયાબિટીસ અને હાર્ટ સંબંધિત સમસ્યાઓથી પીડિત હોય તેમણે ડૉક્ટરની સલાહ લીધા વિના જરા પણ આ ન કરવુ જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
