તમારી થાળીમાં પીરસાતી આ સફેદ વસ્તુ હકિકતમાં સફેદ ઝેર છે, જાણો તમામના નામ
આપણે આપણા ખોરાકમાં ઘણી એવી વસ્તુઓનો ઉપયોગ બિંદાસ્ત રીતે કરીએ છીએ જે હકીકતમાં ઝેર છે. આ વસ્તુઓ શોખથી ખવાય છે પરંતુ સમય જતા એ તમારા શરીરને ખોખલુ કરી નાંખે છે. આજે જ આપણે આવી કેટલીક વસ્તુઓ વિશે વાત કરવાના છીએ.

ખાંડ
જો નિષ્ણાતોનું માનીએ તો થાળીમાં પીરસાતી સૌથી ખતરનાક વસ્તુ ખાંડ છે. ખાંડ ઝેર કરતા પણ ખતરનાક છે. ખાંડનું વધુ પડતું સેવન કરવાથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. તેનાથી વજનમાં વધારો, હોર્મોનલ અસંતુલન, હૃદય રોગ અને કેન્સરનું જોખમ વધે છે.
મેંદો
મેંદામાં વિટામિન્સ અને ફાઈબરની ઉણપ હોય છે. તેના કારણે પાચનતંત્ર બગડે છે અને વજન વધવાનું જોખમ વધે છે. મેંદાથી ડાયાબિટીસ અને હ્રદય રોગ જેવી અનેક બીમારીઓનું જોખમ વધી શકે છે.
સફેદ મીઠું
મીઠા વગરનું ભોજન શક્ય નથી પરંતુ તેનો વિવેકપુર્ણ ઉપયોગ કરવો જરૂરી છે. વધુ માત્રામાં મીઠું ખાવાથી બીપી, અસ્થમા, યુટીઆઈ, બ્લડ શુગર વગેરેનો ખતરો રહે છે. જો કે કુદરતી મીઠાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો કોઈ સમસ્યાઓ થતી નથી.
સફેદ ચોખા
સફેદ ચોખા ખરાબ અથવા બિનઆરોગ્યપ્રદ ખોરાક નથી. જો કે કેલરી અને કાર્બોહાઇડ્રેટ્સ સિવાય વધુ કઈ તેમાં હોતુ નથી. આટલા માટે બને ત્યાં સુધી દેશી ચોખાનો ઉપયોગ શરીર માટે ફાયદાકારક છે.
બટાકા
બટાટા બિનઆરોગ્યપ્રદ નથી પણ જે રીતે ખાવામાં આવે છે તે તેનાથી વધુ સમસ્યાઓ થાય છે. બટાકામાંથી બનેલી ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાઈસ અને નમકીન સૌથી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
