આ શાકભાજીની છાલ છે સફેદ વાળનો રામબાણ ઈલાજ, જાણો ઉપયોગ કરવાની આસાન રીત!
નાની ઉંમરમાં વાળ સફેદ થવા કે નબળા પડવા એ આજકાલ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સમસ્યાથી બચવા માટે લોકો વિવિધ ઉપાયો પણ અપનાવે છે. પરંતુ કોઈ અસર જોવા મળતી નથી.
નાની ઉંમરમાં વાળ સફેદ થવા કે નબળા પડવા એ આજકાલ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સમસ્યાથી બચવા માટે લોકો વિવિધ ઉપાયો પણ અપનાવે છે. પરંતુ કોઈ અસર જોવા મળતી નથી. આ સ્થિતિમાં તમે વાળની કાળાશ પાછી લાવવા અને નવા વાળ ઉગાડવા માટે બટાકાની છાલનો ઉપયોગ કરી શકો છો. આનાથી તમારા વાળ કુદરતી રીતે કાળા થઈ જશે અને વાળનો રંગ પાછો આવશે.

બટાટા પોષક તત્વોથી ભરપૂર હોય છે
બટાટા અને તેની છાલમાં પણ ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. જેના કારણે શરીરને ઘણા ફાયદા થાય છે. તેમાં વિટામિન B અને વિટામિન C, વિટામિન B-6, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને ફોલેટ નોંધપાત્ર માત્રામાં જોવા મળે છે.

બટાકાની છાલથી હેર માસ્ક બનાવો
બટાકાની છાલથી હેર માસ્ક બનાવવા માટે સૌથી પહેલા બટાકાની છાલ ઉતારી લો. આ છાલને ઠંડા પાણીમાં નાખીને ઉકાળો. 10 મિનિટ ઉકળ્યા પછી, આ પાણીને સંપૂર્ણપણે ઠંડુ કરો. આ પાણીને એક બરણીમાં બંધ કરીને રાખો.

આ રીતે ઉપયોગ કરો
બટાકાની છાલનું આ પાણી તમારા માથાની ચામડી પર ધીમે ધીમે 5 મિનિટ સુધી મસાજ કરીને લગાવો અને થોડીવાર માટે છોડી દો. આ બટાકાના પાણીને તમારા વાળમાં આ રીતે 30 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
