Stamina Tips for Men : આ 5 ટીપ્સથી વધશે પુરુષોનો સ્ટેમિના, પત્ની કરે આ રીતે પતિની મદદ
Stamina Tips for Men : વર્તમાન સમયમાં વ્યસ્તતા ભરેલા જીવનમાં લોકોની શારિરીક ક્ષમતા ક્ષીણ થઇ રહી છે. આ સાથે તેઓ રાત્રે વહેલા સુવાના બહાના શોધતા હોય છે, જે કારણે તેમની પત્ની તેમનાથી ખુશ રહેતી નથી, અને વારંવાર આ અંગે ફરિયાદ કરતી રહે છે.
ઘણીવાર આ કારણે લગ્નજીવન પર પણ માઠી અસર થાય છે. આ સાથે પુરુષોમાં થાક, માનસિક તણાવ અને શારિરીક કમજોરીની સમસ્યા રહે છે. આ તમામ કારણોને કારણે તેઓ શારિરીક સંબંધો બાંધવાથી બચે છે.

કેવી રીતે વધારવો પુરુષોનો જોશ? - જાતીય શક્તિ વધારવા માટે બજારમાં ઘણી દવાઓ ઉપલબ્ધ છે, પરંતુ તેની ઘણી આડઅસરો હોય છે. તેથી જ તેનો ઉપયોગ કરવાનું ટાળવું વધુ હિતાવહ છે. આજે આપણે એવા 5 ઘરેલું ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને શારિરીક ક્ષમતા વધારવામાં મદદ કરશે.
લસણ અને ડુંગળીનું સેવન - શાક બનાવવા માટે લસણ-ડુંગળીનો ઉપયોગ કરવો એ એક સામાન્ય વાત છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે, આ બંને વસ્તુઓમાં તામસિક ગુણો છે. એટલે કે તેને ખાવાથી પુરુષોમાં ઝડપથી કામવાસનાની શક્તિ વધે છે, જેના કારણે અંગત પળોમાં પ્રેમનો આનંદ બમણો થઈ જાય છે.
આહારમાં કરો કેળાનો સમાવેશ - કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જેના કારણે કેળા ખાવાથી લો બ્લડ પ્રેશર બરાબર રહે છે. જાતીય અંગોની યોગ્ય કામગીરી માટે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. આ કારણે વ્યક્તિ સંબંધ બનાવતી વખતે ઝડપથી થાક લાગતો નથી અને ઉત્સાહ પહેલા કરતા વધુ વધી જાય છે.
લીલા અને કાળા મરી ખાવા - લીલા અને કાળા મરીનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ભોજનમાં આ બે મરીનો સમાવેશ કરવાથી શરીર પર વધારે અસર થતી નથી. તેને નિયમિત રીતે ખાવાથી પુરૂષત્વ શક્તિમાં પણ જબરદસ્ત વધારો થાય છે.
દરરોજ મેળવો સૂર્યપ્રકાશ - મેનલી પાવર વધારવા માટે દરરોજ સૂર્યપ્રકાશ મેળવવો હિતાવહ માનવામાં આવે છે. આમ કરવાથી આપણા શરીરમાં મેલાટોનિન નામનું હોર્મોન ઓછું થાય છે, જેના કારણે જાતીય ઉત્તેજના ચમત્કારિક રીતે વધે છે.
તણાવથી રહો દૂર - પ્રેમની ક્ષણોમાં નિષ્ફળતાથી બચવા માટે તણાવને જીવનમાંથી દૂર રાખો. આ માટે સવારે કે, સાંજે ચાલવાની ટેવ પાડો. દરરોજ યોગ ધ્યાન કરો અને ભજન અથવા અન્ય સોફ્ટ સંગીત સાંભળો. તમારા પાર્ટનર સાથે સમયાંતરે નાની ટ્રીપનું આયોજન પણ કરી શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
