Sleeping Tips : જાણી લો સુવાની સાચી રીત, મળશે અનેક લાભ
Sleeping Tips : સ્વસ્થ રહેવા માટે જેટલો ખોરાક મહત્વનો છે, તેટલી જ મહત્વની છે ઉંઘ. શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતી ઉંઘ લેવી અતિ આવશ્યક છે. જો તમને ઉંઘવામાં સમસ્યા આવી રહી હોય, તો તમને અન્ય ઘણી બીમારીઓનો ભોગ બને છે.
શું તમે જાણો છો કે, સૂવાની સ્થિતિ પણ આપણા સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરે છે. જો તમે તમારી ડાબી બાજુ સૂઈ જાઓ છો, તો તમને હાર્ટબર્નથી રાહત મળી શકે છે. આ અહેવાલમાં ઊંઘની કેટલીક પોઝિશન વિશે જાણીશું, જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તમારી ગરદન અને ખભા ઉપાડો - જો તમને સાઇનસની સમસ્યા છે, તો તમને આ રીતે સૂવાથી સાઇનસમાંથી રાહત મળી શકે છે. આ માટે ખભા નીચે ઓશીકું રાખીને સૂવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તમે શાંતિથી સૂઈ શકો છો.
પડખુ ફરીને સૂઈ જાઓ - જો તમે પડખુ ફરીને સૂઈ જાઓ છો, તો તમારી ડાબી બાજુ સૂવાનો પ્રયાસ કરવો જોઇએ. અસ્થમાની સાથે સાથે તે હાર્ટબર્નની સમસ્યાથી પણ રાહત આપે છે. ડાબા પડખે સુવાથી વખતે તમે તમારા પગ વચ્ચે ઓશીકું પણ રાખી શકો છો.
પ્રોન પોઝિશન - જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ હોય, તેમના માટે પ્રોન પોઝિશન મદદરૂપ થઈ શકે છે. આ પોઝિશનમાં સામાન્ય રીતે ઉંઘા સૂવા અને માથુ ઓશિકાની મદદથી ઉંચું રાખવાની સ્થિતિ છે. આ રીતે સૂવાથી છાતીના સ્નાયુઓ શાંત થઈ જાય છે અને શ્વાસ લેવામાં કોઈ તકલીફ થતી નથી.
તમારા માથાને ઉંચું રાખીને ચત્તા સૂઈ જાઓ - ઘણા લોકો પડખુ ફરીને સૂઈ શકતા નથી, તેથી તમે ઓશીકું વડે તમારા માથા અને ખભાને ઉંચા કરીને તમારી પીઠ જમીન પર અડકાનીને સૂવાનો પ્રયાસ કરી શકો છો. જો તમે ઇચ્છો, તો તમે તમારા ઘૂંટણની નીચે બીજું ઓશીકું પણ મૂકી શકો છો. તેનાથી તમને રાહત મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
