Skin Care Tips : ફ્રેશ સ્કિન માટે છોકરાઓ અપનાવે આ સ્કિન કેર ટીપ્સ
શિયાળાની ઋતુમાં મહિલાઓ પોતાની ત્વચાની સંભાળ રાખવા માટે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરે છે. ઠંડીની ઋતુમાં પુરુષો પોતાની ત્વચાની ખાસ કાળજી લેતા નથી. શિયાળામાં ત્વચા ખરબચડી અને નિર્જીવ બની જાય છે.
Skin Care Tips : શિયાળાની ઋતુમાં મહિલાઓ પોતાની ત્વચાની સંભાળ રાખવા માટે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરે છે. ઠંડીની ઋતુમાં પુરુષો પોતાની ત્વચાની ખાસ કાળજી લેતા નથી. શિયાળામાં ત્વચા ખરબચડી અને નિર્જીવ બની જાય છે. શિયાળાની ઋતુમાં ઠંડી હવાને કારણે ત્વચા ફાટી જાય છે, તેથી પુરુષોએ ત્વચાની સંભાળ રાખવા માટે મોઈશ્ચરાઈઝર અને સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. આવો જાણીએ શિયાળાની ઋતુમાં પુરુષોની ત્વચાની કેવી રીતે કાળજી રાખવી.

મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો
શિયાળાની ઋતુમાં ત્વચા ખરબચડી અને નિર્જીવ બની જાય છે. શિયાળાની ઋતુમાં ત્વચાને હાઈડ્રેટ રાખવા માટે મોઈશ્ચરાઈઝર લગાવવું જરૂરી છે.
છોકરાઓ ઘણીવારશિયાળામાં ચહેરા પર કંઈપણ લગાવવાનું જરૂરી નથી માનતા, જેના કારણે તેમની ત્વચા ખરબચડી અને નિર્જીવ દેખાય છે. શિયાળામાં તાજી ત્વચા માટે ચહેરા પરમોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ.

હોઠો પર વેસેલિન લગાવો
શિયાળામાં ઠંડી હવાને કારણે માત્ર ત્વચા જ નહીં હોઠ પણ ફાટી જાય છે. શિયાળામાં સૂકા હોઠને કોમળ અને મુલાયમ બનાવવા વેસેલિનનો ઉપયોગ કરવો જોઈએ.
હોઠને કોમળ રાખવા માટે શિયાળામાં વધુને વધુ પાણી પીવો. હોઠની ભેજ જાળવી રાખવા માટે હોઠ પર વેસેલિન લગાવો.

તડકામાં બેસતા પહેલા સનસ્ક્રીન લગાવો
શિયાળામાં લોકો ઠંડા પવનથી રાહત મેળવવા તડકામાં બેસવાનું પસંદ કરે છે. શિયાળાનો તડકો ત્વચાને બાળી નાખે છે, ત્યારબાદ ત્વચા કાળી દેખાય છે.
શિયાળામાંપણ ત્વચા પર સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. પુરુષોએ પણ ઘરની બહાર જતા પહેલા ચહેરા પર સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ.

ચહેરાને ધોવા ફેશવોશનો ઉપયોગ કરો
છોકરાઓ વારંવાર ચહેરો ધોવા માટે સાબુનો ઉપયોગ કરે છે. સાબુનો ઉપયોગ કરવાથી ત્વચા ખરબચડી અને શુષ્ક બને છે.
શિયાળાની ઋતુમાં છોકરાઓએ ચહેરા પરસાબુને બદલે ફેસવોશનો ઉપયોગ કરવો જોઈએ. ફેસવોશથી ચહેરો ધોયા બાદ ચહેરા પર મોઈશ્ચરાઈઝર લગાવો.

બોડી લોશન વાપરો
ચહેરાની સાથે સાથે શિયાળામાં શરીરને પણ હાઇડ્રેટ રાખવું જરૂરી છે. ઠંડા હવામાનમાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે બોડી લોશનનો ઉપયોગ કરવો જોઇએ. બોડીલોશનનો ઉપયોગ કરવાથી શરીર હાઇડ્રેટ રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
