ફિટનેસ પ્રત્યે જાગૃત વ્યક્તિ સાથે ડેટ પર જવાના 5 કારણો
[લાઇફસ્ટાઇલ] ફિટનેસ પ્રત્યે જાગૃત વ્યક્તિ સાથે ડેટ કરવું આપના માટે માટે લાભદાયક નિવડી શકે છે, પરંતુ શરત એટલી જ કે પાર્ટનર આપના વજન અને આપના લુક પર કોઇ કમેન્ટ ના કરે. અમે આપને જણાવી રહ્યા છીએ કે ફિટનેસ સાથે સંબંધિત વાતો જે આપ પોતાના પાર્ટનરના ડેટિંગ દરમિયાન જ શીખી શકો છો.
આમ જોવા જઇએ તો ફિટનેસ પાર્ટનર એકબીજા સાથે ડેટ કરે તો તેનની લાઇફ બનાવી દે છે...

આપને એક સાથે વધારે સમય સાથે વિતાવવા મળશે
પોતાના પાર્ટનરની સાથે વર્ક આઉટ કરવું એક સારો આઇડિયા છે. આપનો પાર્ટનર વર્કઆઉટ માટે આપની પ્રેરણા બની શકે છે અને તેનાથી આપ વર્કઆઉટને મિસ નહીં કરો. તેની સાથે જ આપનું જિમ વર્કઆઉટ બોરિંગ નહીં થાય.

આપ ફિટનેસ અંગે ઘણું બધું જાણશો
આપનો પાર્ટનર આપને આપના વર્કઆઉટ વિશે યોગ્ય અને સાચી માહિતી આપશે. જેથી આપ વર્કઆઉટ અંધાધુંધ અથવા ખોટી રીતે નહી કરો. અને જ્યાં સુધી ફિટનેસનો સવાલ છે એક યોગ્ય માર્ગદર્શન આપની ફિટનેસ માટે યોગ્ય સાબિત થશે.

આપની લાઇફસ્ટાઇલ સ્વસ્થ થશે
તમારા પાર્ટનરના કારણે એક હેલ્દી લાઇફસ્ટાઇલ અપનાવવી આપના માટે સરળ બનશે. જલદી ઉઠવું, સમય પર ખાવું, અને ખુદને તથા પાર્ટનરને સમય આપવો, એ સૌ આપને સ્વસ્થ બનાવે છે.

આપ પૌષ્ટિક આહાર લો
અને ક્યારેક બંક મારીને આપ પોતાના પાર્ટનરની સાથે ડેટ પર નિકળી પણ જશો તો પોતાના પાર્ટનરની સારા ખાવાની આદતોને કારણે આપ પણ ખાવા પર ધ્યાન આપશો અને સારો આહાર લેશો.

એકબીજાની ભૂલ
આપ જ્યારે પણ સાથે હશો ત્યારે જો કોઇ એક પાર્ટનર ખોટી વસ્તુ આચરણમાં લઇ રહ્યું હશે તો બીજો પાર્ટનર તેનું એ પ્રત્યે ધ્યાન દોરશે. જેનાથી દિવસેને દિવસે આપની ભૂલો સુધરતી જશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
