Period Tips : પિરિયડ્સ દરમિયાન ખાવ આ વસ્તુ, મળશે દુઃખાવામાંથી રાહત
Period Tips : પિરિયડ્સ દરમિયાન થઇ રહેલી પીડામાંથી રાહત મેળવવા માટે ઘણી દવાઓનું સેવન કરે છે. આ દવાથી તેમને નુકસાન પણ થાય છે. આવા સમયે આ દર્દમાંથી છુટકારો મેળવવા માટે અમુક વસ્તુઓનું સેવન કરવું જોઇએ.
Period Tips : ઘણી મહિલાઓને એક ફરિયાદ રહે છે, કે તેમને પિરિયડ્સ દરમિયાન દર્દને કારણે પરેશાન રહે છે. આ પીડા ઘણીવાર ભયાનક સ્તરે હોય છે. આ પીડા અસહનીય થઇ જાય છે. આવા સમયે આ પીડામાંથી રાહત મેળવવા માટે ઘણી દવાઓનું સેવન કરે છે. આ દવાથી તેમને નુકસાન પણ થાય છે. આવા સમયે આ દર્દમાંથી છુટકારો મેળવવા માટે અમુક વસ્તુઓનું સેવન કરવું જોઇએ.

ચોકલેટ
મોટાભાગે દરેક લોકોને ચોકલેટ ખાવાનું પસંદ હોય છે. ઉલ્લેખનીય છે કે, ચોકલેટ શરીરમાં ડોપામાઈનના સ્તરને પ્રોત્સાહન આપે છે. જેનાકારણે તમારો મૂડ સુધરે છે. આ સાથે ચોકલેટ ખાવાથી પિરિયડ્સના દુઃખાવામાંથી પણ રાહત મળે છે.

આદુ
પેડિયાડ્સ દરમિયાન અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં આદુનું સેવન પિરિયડ્સ દરમિયાન પેટનું ફૂલવામાંથીરાહત અપાવવામાં મદદ કરશે.

અખરોટ
પિરિયડ્સ દરમિયાન અખરોટનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવા માટે, તમે તેને નાસ્તાની જેમ આહારમાં શામેલ કરીશકો છો.

હળદર
જો તમે પિરિયડ્સ દરમિયાન તીવ્ર પીડાથી પરેશાન છો, તો તમારે હળદરનું સેવન કરવું જોઈએ. તેનું સેવન કરવા માટે તમે દૂધમાં હળદરમિક્સ કરીને પી શકો છો.

લીલા પાંદડાવાળા શાકભાજી
પિરિયડ્સના દુઃખાવામાંથી રાહત મેળવવા માટે તમે લીલા પાંદડાવાળી શાકભાજીને ડાયટમાં શામેલ કરી શકો છો, આમ કરવાથી તમનેપિરિયડ્સના દુઃખાવામાંથી રાહત મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
