આવી મહિલાઓ પુરુષોને જરાય નથી હોતી પસંદ!
સ્ત્રી-પુરુષના સંબંધોમાં પતિ-પત્નીના સંબંધો ખૂબ જ મહત્વના હોય છે જે કોઇને કોઇ બહાને હંમેશા ચર્ચામાં રહે છે. મહિલાઓને પુરુષોમાં ઘણી બધી બાબતો પસંદ નથી હોતી. જેમકે તેમનું મેચ જોવું, નાઇટ આઉટ્સ અથવા તેમનો ઇગો.
પરંતુ આ જ રીતે પુરુષોને પણ મહિલાઓની ઘણી બાબતો જરાય પસંદ નથી હોતી. જેને દરેક સ્ત્રીએ જાણવું જરૂરી છે. આવો જાણીએ પુરુષોને મહિલાઓમાં કઇ કઇ બાબતો જરાય નથી ગમતી....

મેકઅપ પણ નથી ગમતો
કેટલીક મહિલાઓ પુરુષોને આકર્ષિત કરવા માટે ખૂબ બધો મેકઅપ કરતી હોય છે પરંતુ સાચી વાત એ છે કે આવી મહિલાઓથી પુરુષો દૂર ભાગે છે જે વધારે મેકઅપ કરતી હોય. પુરુષોને નેચરલ બ્યુટી વધારે પસંદ પડે છે.

ચિપકુ મહિલાઓથી દૂર રહે છે પુરુષો
પુરુષોને આવી મહિલાઓ બિલકુલ પસંદ નથી જે ખૂબ જ વધારે ચિપકુ હોય એટલે કે કોઇ એક જ બાબતને લઇને પાછળ જ પડી જતી હોય. આમાં કોઇ શંકા નથી કે મહિલાઓને પોતાનો પ્રેમ વ્યક્ત કરવો સારો લાગે છે પરંતુ હદ કરતા વધારે પાછળ પડી જતી મહિલાઓથી પુરુષો દૂર ભાગે છે.

ગોસિપ ક્વીનથી દૂર રહે છે પુરુષો
સામાન્ય રીતે ગોસિપ તો બધા જ કરતા હોય છે પરંતુ ગોસિપ કરનાર મહિલાઓથી પુરુષો સામાન્ય રીતે દૂર રહેવાનું પસંદ કરે છે. જે મહિલા બીજા વ્યક્તિ અંગે કંઇને કંઇ ગોસિપ કરતી રહેતી હોય તેમનાથી દરેકજણ દૂર રહેવું જ પસંદ કરે છે.

ઇર્ષ્યાળુ મહિલાઓ નથી ગમતી
જો કોઇ પુરુષ આપની સાથે છે તો તેની પાછળ કોઇ ચોક્કસ કારણ છે. પરંતુ એનો અર્થ એ નથી કે આપ પોતાના પાર્ટનરને કોઇ અન્ય મહિલા સાથે જોઇને તેની પર ઇર્ષ્યા કરો. પુરુષોને એવી મહિલાઓ બિલકૂલ પસંદ નથી હોતી જે પોતાના પાર્ટનરને બીજી મહિલા સાથે જોઇને ઇર્ષ્યા કરે.

વસ્તુઓને હળવાશથી લેનાર મહિલા
જે મહિલા દરેક વાતને હળવાશમાં લેતી હોય અને પુરુષોની દરેક વાતને મજાકમાં જવા દેતી હોય તેવી મહિલાઓ પ્રત્યે પુરુષોને ઘૃણાનો અને અપસંદગીનો ભાવ આવે છે.

જે સેક્સને બનાવતી હોય હથિયાર
કેટલીક મહિલાઓ સેક્સને હથિયાર બનાવીને પુરુષોનો ફાયદો ઉઠાવતી હોય. પુરુષ એવી મહિલાઓથી ખૂબ જ ઘૃણા કરતા હોય છે જે પ્રેમના બહાને ફાયદો ઉઠાવવામાં
માનતી હોય.

વધારે પડતી સ્કિન શોઅપ કરતી મહિલાઓ
ઘણી મહિલાઓને નાના કપડા પહેરવા અથવા પોતાની સ્કિન દેખાડવી સારી લાગે છે પરંતુ પુરુષોને આવી મહિલાઓ પસંદ નથી હોતી. દરેક પુરુષ એવું ઇચ્છતો હોય છે કે તેની પાર્ટનરને કોઇ અન્ય પુરુષ ઓછા કપડામાં ના જુએ.

પર્સનલ સીક્રેટ ના કરો શેર
ગોસિપના ચક્કરમાં ઘણી મહિલાઓ પોતાના પર્સનલ સીક્રેટ્સ પોતાના પાર્ટનર સાથે પણ શેર કરી દે છે. પરંતુ પુરુષ જે મહિલાઓની સાથે કમિટેડ હોય છે, ઇચ્છે છે કે એ બંનેની પર્સનલ વાતો કોઇ અન્યની સાથે શેર ના કરે.

વધારે પડતી શોપિંગ કરનાર
મહિલાઓની આદત હોય છે હંમેશા શોપિંગ કરવાની. પરંતુ પુરુષોને આવી મહિલાઓ બિલકુલ પસંદ નથી જે કોઇ કારણ વગરની શોપિંગ કરતી હોય અથવા જે મહિલાઓ શોપિંગનો શિકાર હોય.

વધારે પડતું ટીવી જોવું
ડેલી શોપની શોખીન મહિલાઓને એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે પુરુષોને એવી મહિલાઓ બિલકૂલ પસંદ નથી કે જે હંમેશા ટીવી સાથે જ ચોંટેલી રહેતી હોય, અથવા તો કંઇપણ થઇ જાય પણ પોતાના શૉ જોવાના ના છોડતી હોય.
ચિપકુ મહિલાઓથી દૂર રહે છે પુરુષો
પુરુષોને આવી મહિલાઓ બિલકુલ પસંદ નથી જે ખૂબ જ વધારે ચિપકુ હોય એટલે કે કોઇ એક જ બાબતને લઇને પાછળ જ પડી જતી હોય. આમાં કોઇ શંકા નથી કે મહિલાઓને પોતાનો પ્રેમ વ્યક્ત કરવો સારો લાગે છે પરંતુ હદ કરતા વધારે પાછળ પડી જતી મહિલાઓથી પુરુષો દૂર ભાગે છે.
ગોસિપ ક્વીનથી દૂર રહે છે પુરુષો
સામાન્ય રીતે ગોસિપ તો બધા જ કરતા હોય છે પરંતુ ગોસિપ કરનાર મહિલાઓથી પુરુષો સામાન્ય રીતે દૂર રહેવાનું પસંદ કરે છે. જે મહિલા બીજા વ્યક્તિ અંગે કંઇને કંઇ ગોસિપ કરતી રહેતી હોય તેમનાથી દરેકજણ દૂર રહેવું જ પસંદ કરે છે.
મેકઅપ પણ નથી ગમતો
કેટલીક મહિલાઓ પુરુષોને આકર્ષિત કરવા માટે ખૂબ બધો મેકઅપ કરતી હોય છે પરંતુ સાચી વાત એ છે કે આવી મહિલાઓથી પુરુષો દૂર ભાગે છે જે વધારે મેકઅપ કરતી હોય. પુરુષોને નેચરલ બ્યુટી વધારે પસંદ પડે છે.
ઇર્ષ્યાળુ મહિલાઓ નથી ગમતી
જો કોઇ પુરુષ આપની સાથે છે તો તેની પાછળ કોઇ ચોક્કસ કારણ છે. પરંતુ એનો અર્થ એ નથી કે આપ પોતાના પાર્ટનરને કોઇ અન્ય મહિલા સાથે જોઇને તેની પર ઇર્ષ્યા કરો. પુરુષોને એવી મહિલાઓ બિલકૂલ પસંદ નથી હોતી જે પોતાના પાર્ટનરને બીજી મહિલા સાથે જોઇને ઇર્ષ્યા કરે.
વસ્તુઓને હળવાશથી લેનાર મહિલા
જે મહિલા દરેક વાતને હળવાશમાં લેતી હોય અને પુરુષોની દરેક વાતને મજાકમાં જવા દેતી હોય તેવી મહિલાઓ પ્રત્યે પુરુષોને ઘૃણાનો અને અપસંદગીનો ભાવ આવે છે.
વધારે પડતી શોપિંગ કરનાર
મહિલાઓની આદત હોય છે હંમેશા શોપિંગ કરવાની. પરંતુ પુરુષોને આવી મહિલાઓ બિલકુલ પસંદ નથી જે કોઇ કારણ વગરની શોપિંગ કરતી હોય અથવા જે મહિલાઓ શોપિંગનો શિકાર હોય.
જે સેક્સને બનાવતી હોય હથિયાર
કેટલીક મહિલાઓ સેક્સને હથિયાર બનાવીને પુરુષોનો ફાયદો ઉઠાવતી હોય. પુરુષ એવી મહિલાઓથી ખૂબ જ ઘૃણા કરતા હોય છે જે પ્રેમના બહાને ફાયદો ઉઠાવવામાં માનતી હોય.
વધારે પડતી સ્કિન શોઅપ કરતી મહિલાઓ
ઘણી મહિલાઓને નાના કપડા પહેરવા અથવા પોતાની સ્કિન દેખાડવી સારી લાગે છે પરંતુ પુરુષોને આવી મહિલાઓ પસંદ નથી હોતી. દરેક પુરુષ એવું ઇચ્છતો હોય છે કે તેની પાર્ટનરને કોઇ અન્ય પુરુષ ઓછા કપડામાં ના જુએ.
પર્સનલ સીક્રેટ ના કરો શેર
ગોસિપના ચક્કરમાં ઘણી મહિલાઓ પોતાના પર્સનલ સીક્રેટ્સ પોતાના પાર્ટનર સાથે પણ શેર કરી દે છે. પરંતુ પુરુષ જે મહિલાઓની સાથે કમિટેડ હોય છે, ઇચ્છે છે કે એ બંનેની પર્સનલ વાતો કોઇ અન્યની સાથે શેર ના કરે.
વધારે પડતું ટીવી જોવું
ડેલી શોપની શોખીન મહિલાઓને એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે પુરુષોને એવી મહિલાઓ બિલકૂલ પસંદ નથી કે જે હંમેશા ટીવી સાથે જ ચોંટેલી રહેતી હોય, અથવા તો કંઇપણ થઇ જાય પણ પોતાના શૉ જોવાના ના છોડતી હોય.

Click it and Unblock the Notifications