જાણો કઇ રીતે, મેગી તમારી અનેક પેઢીને બર્બાદ કરી શકે છે
અત્યાર સુધી તમામ લોકો મેગી ખૂબ જ ટેસથી અને ટેસ્ટથી ખાતા હતા પણ જ્યારથી મેગીમાં નિર્ધારીત માત્રા કરતા વધારે મોનોસોડિયમ ગ્લૂટામેટ (MSG) પ્રાપ્ત થયો છે, તમામ લોકો મેગીના નામનો નનૈયો ભરવા લાગ્યા છે.
બે મિનિટમાં તૈયાર થતી આ મેગીને ખાતા પહેલા ખરેખરમાં તમામ લોકોએ બે મિનિટ માટે તો વિચારવું જ જોઇએ કે શું ખરેખરમાં આ મેગી તમારા સ્વાસ્થ માટે લાભકારક છે?
નોંધનીય છે કે મેગીના જેટલા સેમ્પલ તપાસવામાં આવ્યા છે તેમાં નિર્ધારીત માત્રા કરતા 8 થી 10 ટકા વધારે એમએમજી મળી આવ્યું છે. આ એમએસજી એક પ્રકારની લેડ એટેલે કે શીશું છે જે તમારા શરીરને ભારે નુક્શાન પહોંચાડી શકે છે. લેડથી કેવી રીતે તમારી પેઢીઓ બરબાદ થઇ શકે છે તે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

લોહીની કમી
લેડની વધુ પડતી માત્રા શરીરમાં લોહીની અછત ઉભી કરે છે.

સાંધાનો દુખાવો
વધુમાં લેડની માત્રા વધવાથી સાંધાના દુખાવાની પણ સમસ્યા થઇ શકે છે.

ભણતર
શીખવાની સમસ્યા પણ લેડ વધુ માત્રામાં લેવાથી થાય છે.

યાદશક્તિ
લેડની વધુ માત્રા તમારા યાદશક્તિને નબળી કરે શકે છે.

કિડની
કિડનીને ભારે નુક્શાન પહોંચાડે છે આ લેડ.

લીવર
લેડની વધુ પડતી માત્રા આપણા શરીરમાં લીવરને નબળું કરે છે.

ન્યૂરોલોજિકલ
લીડના કારણે ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર થવાની પણ શક્યતા રહે છે.

શ્રવણ શક્તિ
સાંભળવાની શક્તિ પણ ઓછી થાય છે વધુ પડતી લેડની માત્રાથી.

ધ્યાન
તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ પણ ઓછી થઇ જાય છે વધુ પડતા લેડથી.

લાંબા ગાળે અસર
જો કે લેડની સૌથી ખતરનાક વાત એ છે કે તેની આ ખરાબ અસરોની જાણ લાંબે ગાળે થાય છે.

આઇક્યૂ
લેડની થોડીકથી વધુ માત્રા તમારા આઇક્યૂ પણ ઓછો કરી શકે છે.

પ્રતિબંધ
સેનાએ તેના જવાનોને મેગી ન ખાવા સૂચના આપી છે. વધુમાં કેરળ, દિલ્હી, ઉત્તરાખંડમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્રિય ભંડારો અને બીગ બઝારે પણ તેનું વેચાણ બંધ કર્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
