રડવુ હેલ્થ માટે સારુ હોય શકે છે .... જાણો તેના ફાયદા શુ છે?
આંસુ આપણી લાગણીઓને દુર કરવા અને સારી રીતે અનુભવ કરવામાાં મદદ કરે છે. રડવાથી આપણને ઉંડી લાગણીઓ સામે લડવામાં મદદ મળે છે.

રડવાથી તમે ખુદને શાંત કરી શકો છો. રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે, રડી લેવાથી પૈરા સિંપૈથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થિ જાય છે. થોડી વાર રડી લેવાથી તમને આરામ મળે છે. જેનાથી તમને શાંત રહેવામા મદદ મળે છે.
લાંબા સમય સુધી રડવાથી ઓક્સીટોસિન અને એડોર્ફિન રિલીજ થાય છે. આ ફીલ ગુડ કેમિકલ શારીરિક અને ભાવનાત્મક બંને રીતના દર્દને ઓછા કરવામાં મદદ કરે છે.
રોવાથ તણાવ હાર્મોન બહાર નિકળી જાય છે. જેનાથી આપને શાંતિને અહેસાસ થાય છે. જ્યારે તમે બહુજ વધારે ચિતામાં હોય તો રડવુ સ્વભાવિક અને સ્વાસ્થ છે.
રડવાથી આપણી આંખમાં સ્વાસ્થ્ય માટે સારુ છે. આખમાં ધુળ જેવા કચરાથી સાફ રાખે છે. આપણને નકારાત્મક ભાવનાઓથી સામે લડવામાં મદદરૂપ થાય છે. તે આપણને વધારે મજુબત બનાવી શકે છે. રોવાથી આપણા સ્વાસ્થ્ય માટે સારુ છે. આપા શરીરમાં રહેલા જહેરીલી વસ્તુ બહાર નીકળી જાય છે. અને આપણને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
