સતત વજન વધી રહ્યો છે તો સમયસર 4 ટેસ્ટ કરાવી લો, નહીં તો થઈ જશે મોટી મુશ્કેલી!
જો તમારું વજન સતત વધી રહ્યું છે તો તમારે સમયસર આ 4 ટેસ્ટ કરાવવા જોઈએ. તમારી સ્થૂળતાને સામાન્ય ગણીને અવગણવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.
જો તમારું વજન સતત વધી રહ્યું છે તો તમારે સમયસર આ 4 ટેસ્ટ કરાવવા જોઈએ. તમારી સ્થૂળતાને સામાન્ય ગણીને અવગણવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે જે રીતે સતત વજન ઘટવું એ કોઈ બીમારીનું લક્ષણ હોય છે, તેવી જ રીતે વધતું વજન પણ કોઈ બીમારીનું લક્ષણ હોઈ શકે છે. આ સ્થિતિમાં તમારે ચોક્કસપણે તમારું સ્વાસ્થ્ય તપાસ અથવા પરીક્ષણ કરાવવું જોઈએ. ચાલો જાણીએ કે વજન વધવાની સ્થિતિમાં કયા મહત્વના ટેસ્ટ કરાવવા જોઈએ.

PCOS ટેસ્ટ કરાવો
પીસીઓએસ પણ મોટાભાગના લોકોમાં વજન વધારવાનું કારણ બને છે. તમને જણાવી દઈએ કે ખરાબ જીવનશૈલીના કારણે મોટા ભાગના લોકોને સમસ્યા થાય છે. આ સ્થિતિમાં જો તમારું વજન અથવા સ્થૂળતા વધે છે તો તમારે PCOS માટે પરીક્ષણ કરાવવું આવશ્યક છે. કારણ કે સ્થૂળતા અનેક રોગોનું કારણ બની શકે છે.

બ્લડ શુગર લેવલ તપાસ
જાણીને નવાઈ લાગશે કે સતત વધતું વજન પણ ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે છે. જો તમને વજન વધવાની સાથે વારંવાર શૌચાલય જવું પડતું હોય તો બની શકે કે તમારી બ્લડ સુગર વધી ગઈ હોય. આ કિસ્સામાં તમારે તાત્કાલિક તપાસ કરાવવી જોઈએ.

થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ
તમારે થાઈરોઈડ ફંક્શન ટેસ્ટ કરાવવો જોઈએ. કારણ કે કદાચ થાઈરોઈડના કારણે તમારું વજન વધી રહ્યું હોય. જો વજન વધવાની સાથે વાળ ખરવાની અને નખ તૂટવાની સમસ્યા હોય તો તમારે તરત જ થાઈરોઈડ ફંક્શન ટેસ્ટ કરાવવો જોઈએ.

લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ
ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ચકાસવા માટે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ જરૂરી છે. સ્થૂળતાના કારણે મોટાભાગના લોકોનું કોલેસ્ટ્રોલ વધી જાય છે. આવી સ્થિતિમાં હાર્ટ એટેકનો ખતરો પણ વધી જાય છે. આને ટાળવા માટે તમારે આ પરીક્ષણ કરવું આવશ્યક છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
