Health Tips : પુરૂષોની આ સમસ્યાઓનો ચોક્કસ ઉપાય છે હળદર અને મધ, જાણો કેવી રીતે કરશો ઉપયોગ
ભારતમાં ઘણીવાર કોઈ પણ સમસ્યાનો સામનો કરવા માટે દાદીમાના નુસખા અપનાવવામાં આવે છે. ઘરગથ્થુ ઉપચાર ક્યાંક ને ક્યાંક બહુ ફાયદાકારક હોય છે.
Health Tips : ભારતમાં ઘણીવાર કોઈ પણ સમસ્યાનો સામનો કરવા માટે દાદીમાના નુસખા અપનાવવામાં આવે છે. ઘરગથ્થુ ઉપચાર ક્યાંક ને ક્યાંક બહુ ફાયદાકારક હોય છે. અમે તમને એવી જ એક દાદીમાના નુસખા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી પુરુષોને થતી સમસ્યાઓ દૂર થઈ જશે. આ રેસીપી મધ અને હળદરની છે. ચાલો જાણીએ મધ અને હળદરના ફાયદાઓ વિશે.

પુરુષો માટે ફાયદાકારક
હળદર અને મધ વીર્યના પાતળા થવા અને શીઘ્રસ્ખલન માટે રામબાણ ઉપાય છે. આ માટે દરરોજ સવારે ખાલી પેટે માત્ર એક ચમચી મધમાં એક ચમચી હળદરપાવડર મિક્સ કરીને પીવું જોઈએ.

ઠંડીમાં અસરકારક
જો શરદી-ખાંસીની સમસ્યા હોય તો અડધી ચમચી મધ અને હળદરનું મિશ્રણ ખાઓ અને થોડા સમય સુધી પાણી ન પીવો. જો તમે ઈચ્છો તો તેની સાથે તુલસીનો પણઉપયોગ કરી શકો છો. જમ્યા બાદ હળદરનું સેવન કરવું કિડની અને ફેફસા માટે ફાયદાકારક છે.

હૃદય માટે ફાયદાકારક
હળદર અને મધના ફાયદાઓમાં હૃદયરોગથી બચવાના ઉપાયોમાં પણ શામેલ કરી શકાય છે. હળદર રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

સ્કિન માટે અસરકારક
ત્વચાની સમસ્યાઓ જેવી કે ફ્રીકલ્સ, કરચલીઓ, ડાઘ વગેરેથી છૂટકારો મેળવવા માટે હળદર, મધ અને ગુલાબજળને એકસાથે મિક્સ કરીને ચહેરા પર લગાવો. આ પેસ્ટજ્યાં સુધી સહેજ સુકાઈ ન જાય ત્યાં સુધી રાખો. જે બાદ તેને હૂંફાળા પાણીથી ધોઈ લો.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
