Health Tips : અંજીર અને બદામ એક સાથે ખાવાથી મળશે મોટો લાભ, દૂર થશે આ સમસ્યા
બદામમાં વિટામિન ઇ, ઓમેગા 3, ફેટી એસિડ, એન્ટી ઓક્સિડેન્ટ અને ઘણા મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ સાથે અંજીરમાં વિટામિન એ, વિટામિન બી, ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર માત્રામાં હોય છે.
Health Tips : બદામ અને અંજીર બંને પોષક તત્વોનો ભંડાર છે. જેમાં ઘણા ઔષધિય ગુણો પણ જોવા મળે છે. બદામ લોકો મગજને તેજ કરવા ખાવાની સલાહ આપે છે. આવામાં બદામ અને અંજીર બંને એક સાથે ખાવાથી ઘણા લાભ મળે છે. આ સાથે તેનાથી તમે ઘણી બીમારીઓથી પણ બચી શકો છો.

બદામમાં વિટામિન ઇ, ઓમેગા 3, ફેટી એસિડ, એન્ટી ઓક્સિડેન્ટ અને ઘણા મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ સાથે અંજીરમાં વિટામિન એ, વિટામિન બી, ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર માત્રામાં હોય છે. આ પોષક તત્વો આરોગ્ય માટે અતિ ફાયદાકારક છે, જે તમને ઘણી બીમારીઓથી પણ બચાવશે. રોજ સવારે પલાળેલા બદામ અને અંજીર ખાવું ફાયદાકારક માનવામાં આવે છે.

મજબૂત કરે છે હાડકાં
પોષક તત્વોથી ભરપૂર બદામ અને અંજીર ખાવાથી હાડકાં મજબૂત થાય છે. આ સાથે બદામ-અંજીરનું સેવન કરવાથી શરીરની નબળાઈ પણદૂર થાય છે. અંજીર અને બદામ ખાવાથી માંસપેશીઓ પણ મજબૂત થાય છે.

એનિમિયા મટાડવામાં કરે છે મદદ
અંજીર અને બદામ એકસાથે ખાવાથી એનિમિયા મટે છે. અંજીરને આયર્નનો સ્ત્રોત માનવામાં આવે છે. તે લોહી વધારવાનું કામ કરે છે.એનિમિયામાં આ ખોરાક અતિ ફાયદાકારક છે.

વધારે છે રોગપ્રતિકારક શક્તિ
આ બંને ડ્રાયફ્રૂટ્સ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. અંજીર અને બદામ એકસાથે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને રોગોસામે લડવાની શક્તિ મળે છે. તેઓ સંક્રામક રોગોના જોખમને દૂર કરે છે.

નિયંત્રણમાં રાખે છે ડાયાબિટીસ
ડાયાબિટીસના દર્દીઓ માટે બદામ અને અંજીર ખાવું ફાયદાકારક માનવામાં આવે છે. આ સુગર લેવલને વધતા અટકાવે છે. બદામ અનેઅંજીર બંનેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો છે.
(ડાયાબિટીસની દવા લેતા દર્દીઓએ આ અંગે પોતાના ડોક્ટર સાથે ચર્ચા કરવી અનિવાર્યછે)

પાચન માટે ફાયદાકારક
અંજીર અને બદામ પાચન માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેને એકસાથે ખાવાથી અપચો અને કબજિયાત જેવી પાચન સંબંધીસમસ્યાઓ દૂર રહે છે. જોકે, વધુ માત્રામાં બદામ અંજીરનું સેવન નુકસાનકારક પણ સાબિત થઇ શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
