Health Tips, jaggery and sesame seeds laddu: લોહીની કમી થઇ જશે દૂર, ખાઓ આ લાડુ
Health Tips, jaggery and sesame seeds laddu: શિયાળાની ઋતુમાં લોકો ઠંડીથી બચવા માટે ગોળનું સેવન કરે છે. ગોળના પોષક તત્વો તમને ઇમ્યુન સિસ્ટમને મજબુત કરે છે. આ સાથે ગોળમાં આયરનની માત્રા વધારે હોય છે, જે કારણે લોકોએ ગોળનું નિયમિત શામેલ કરવું જોઇએ.
મોટાભાગના લોકો ગોળ અને ચણા સાથે ખાય છે, પરંતુ જો તમે તેને શિયાળામાં તલ સાથે ખાશો, તો તમને ચાર ગણો ફાયદો થશે. જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય તેમણે તેનું સેવન કરવું જોઈએ.

આ અહેવાલમાં ગોળ અને તલ રહેલા પોષક તત્વો અને ફાયદાઓ જણાવી રહ્યા છીએ. દરરોજ રાત્રે સૂતા પહેલા આ તેલથી તમારા તળિયાની માલિશ કરો, સાંધાનો દુઃખાવો, સોજો અને આંખની નબળાઈ દૂર થઈ જશે.
ગોળના પોષક તત્વો - કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને થોડી માત્રામાં ઝિંક અને કોપર હોય છે. વિટામિન્સમાં ફોલિક એસિડ અને બીનો સમાવેશ થાય છે. જટિલ વિટામિન્સ સમાવે છે.
તલના પોષક તત્વો - તાંબુ, મેંગેનિઝ અને કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, ઝિંક, મોલીબ્ડેનમ, વિટામિન બી1, સેલેનિયમ અને ડાયેટરી ફાઈબર જેવા આવશ્યક પોષક તત્વો મળી આવે છે.
ગોળ અને તલ એકસાથે ખાવાથી ફાયદો થાય છે - આ બંને ખાદ્યપદાર્થો બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં ઘણી મદદ કરે છે. આ ઉપરાંત તે તમારા હાડકાંને મજબૂતી પણ પ્રદાન કરે છે, જે ખોરાક હાડકાંને સ્વસ્થ અને મજબૂત રાખે છે.
આ ઉપરાંત તે તમારી ત્વચાને સુધારવામાં પણ મદદ કરે છે. જો તમે દરરોજ ગોળ અને તલથી બનેલા લાડુ ખાશો, તો શિયાળામાં તે ખૂબ જ ફાયદાકારક રહેશે. આનાથી શરીરમાં ગરમી જળવાઈ રહેશે, જે શરીરને વાયરસથી સંક્રમિત થવાથી બચાવશે.
આ બંનેને સાથે ખાવાથી તમારું મેટાબોલિઝમ પણ મજબૂત રહેશે. તે પેટ માટે ખૂબ સારું છે. તે શરદીથી પણ રક્ષણ આપે છે. કારણ કે, તે બંને ગરમ પ્રકૃતિ ધરાવે છે.
એનિમિયાના દર્દીઓએ તેને પોતાના આહારમાં સામેલ કરવું જોઈએ. આ બંને ખોરાક તમને તણાવથી પણ દૂર રાખે છે. તલ તમારા શરીરને એલર્જીથી પણ બચાવે છે. તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું છે. આ ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
