તમારી સ્થૂળતાને ઘટાડી શકે છે લીલા મરચા, જાણો તેના ફાયદા
સ્થૂળતાથી પીડિત લોકો માટે લીલું મરચું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એટલે કે જે લોકો ગરમ મરચાંથી દૂર ભાગતા હોય તેમણે જાણવું જોઈએ કે, આ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે.
નવી દિલ્હી : સ્થૂળતાથી પીડિત લોકો માટે લીલું મરચું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એટલે કે જે લોકો ગરમ મરચાંથી દૂર ભાગતા હોય તેમણે જાણવું જોઈએ કે, આ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. નાના દેખાતા મરચાં માત્ર તમારા સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પરંતુ ઘણી બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.
જો તમે ખોરાક સાથે તાજા અને લીલા મરચાંનું સેવન કરો છો, તો તે વિટામિન સી પ્રદાન કરે છે. લીલા શાકભાજીમાં ઉપયોગ કરવાની સાથે લીલા મરચાનો ઉપયોગ સલાડમાં પણ થાય છે. જો તમે લીલું મરચું નથી ખાતા તો આજે જ તેને લીલા મરચા ખાવામાં શામેલ કરો. કારણ કે, તેના ઘણા મોટા ફાયદા છે.

લીલું મરચું સ્થૂળતા ઘટાડવામાં મદદરૂપ છે
જો તમે સ્થૂળતાથી પરેશાન છો, તો આજે જ તમારા આહારમાં લીલા મરચાનો સમાવેશ કરો. કારણ કે, તેને ખાવાથી તમારું વજન ઘટી શકે છે.
શાકભાજીમાં લીલામરચા ખાવા કરતાં વધુ ખોરાક સાથે ખાવાથી વધુ ફાયદો થાય છે. વાસ્તવમાં તેમાં હાજર એન્ટી ઓક્સિડેન્ટ સ્થૂળતાને નિયંત્રિત કરે છે અને ચરબીના નિર્માણને અટકાવેછે.

કેન્સરમાં પણ મદદ કરે છે
જો તમે લીલા મરચાં ખાઓ છો, તો તમે કેન્સરથી બચી શકો છો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મરચામાં એન્ટી ઓક્સિડેન્ટ નામના કેટલાક તત્વો હોય છે, જે કેન્સરનેઅટકાવે છે. મરચામાં વિટામિન સી પણ હોય છે. તો આજે જ તેને તમારા આહારમાં શામેલ કરો.

તે મેલેરિયામાં પણ મદદ કરે છે
આ સિવાય મેલેરિયામાં લીલા મરચા ખૂબ જ ફાયદાકારક છે. એટલે કે જો તમને મેલેરિયાનો તાવ આવ્યો હોય તો તમારે લીલાં મરચાં ખાવા જ જોઈએ. મીડિયારિપોર્ટ્સ અનુસાર, આ દરમિયાન તમારે મરચું ખાવાનું નથી, પરંતુ લીલા મરચાના બીજ કાઢીને તેને અંગૂઠામાં બે કલાક સુધી બાંધી રાખો. આ રીતે બે-ત્રણ વારબાંધવાથી મેલેરિયાનો તાવ મટે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
