જીન્સના આગળના ખિસ્સામાં ફોન રાખો છો તો સાવધાન! થઈ શકે છે મોટુ નુકસાન
મોબાઈલ ફોન આજકાલ તમામ લોકોની જરૂરીયાતનો એક ભાગ બની ગયો છે. જો કે મોટાભાગના લોકો એ નથી જાણતા કે મોબાઈલ ફોન સાથે રાખવો કેટલો હાનિકારક છે?
લોકોને વ્યક્તિને પેન્ટના ખિસ્સામાં મોબાઈલ રાખવાની આદત હોય છે. બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે મોબાઈલ ફોનને પેન્ટના ખિસ્સામાં રાખવાથી સ્વાસ્થ્યને કેટલું નુકસાન થઈ શકે છે.

મોબાઈલ ફોન એક રેડિયેશન છોડે છે. આપણે હંમેશા રેડિયેશનના સંપર્કમાં રહીએ છીએ. આનાથી શરીરને ગંભીર નુકસાન થાય છે.
- મોબાઈલ ફોન વાયરલેસ નેટવર્ક સાથે જોડાયેલા હોય છે જ્યારે તમે તેને તમારા પેન્ટના ખિસ્સામાં રાખીને ફરો છો ત્યારે તેમાંથી નીકળતું રેડિયેશન 10 ગણું વધુ ખતરનાક બની જાય છે. મોબાઈલ ફોનના આ રેડિયેશનને કારણે તમને કેન્સર જેવી ગંભીર બીમારીનો ખતરો રહે છે.
- ખિસ્સામાં રાખેલા મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડિયેશનને કારણે તમને ત્વચા સંબંધિત ગંભીર સમસ્યાઓ થવાની શક્યતાઓ વધી જાય છે. આ કારણે તમને સ્કિન એલર્જીની સમસ્યા પણ થઈ શકે છે.
- મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડિયેશનને કારણે હાડકાં નબળા પડી શકે છે. જેના કારણે તમને ઓસ્ટીયોપોરોસીસ જેવી ગંભીર બીમારીઓ થવાનું જોખમ રહે છે.
- ઘણા સંશોધનો અને અભ્યાસો પુષ્ટિ કરે છે કે મોબાઈલ ફોનમાંથી નીકળતા ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પણ તમારી પ્રજનન ક્ષમતાને અસર કરે છે. જેના કારણે શુક્રાણુઓની ગુણવત્તા બગડે છે અને નપુંસકતા આવી શકે છે.
પેન્ટના પાછળના ખિસ્સામાં મોબાઈલ ફોન રાખવો પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. જ્યારે તમે તમારા પેન્ટના પાછળના ખિસ્સામાં મોબાઈલ રાખો છો તો તે તમારા શરીરના પાછળના ભાગને અસર કરે છે.
રેડિયેશનના કારણે તમારા શરીરનું ડીએનએ સ્ટ્રક્ચર પણ બદલાઈ શકે છે અને શારીરિક બંધારણમાં ફેરફાર થવાનું જોખમ રહે છે. હંમેશા મોબાઈલ ફોન સાથે રાખવાનું ટાળવું જોઈએ. આ સિવાય તમે તમારા ફોનના ખિસ્સાને બદલે તમારો ફોન તમારી બેગ કે ડેસ્ક પર રાખી શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
