સાંધાના દુઃખાવામાં અસરકારક છે તમાલપત્ર, આ રીતે કરો ઉપયોગ
યુરિક એસિડ એ શરીરમાં હાજર એક ઝેર છે, જે દરેક વ્યક્તિના શરીરમાં બને છે. જ્યારે કિડની યુરિક એસિડને બહાર કાઢવામાં અસમર્થ હોય છે, ત્યારે યુરિક એસિડ ક્રિસ્ટલ્સના રૂપમાં સાંધા અને ઘૂંટણમાં જમા થવા લાગે છે.
યુરિક એસિડ એ શરીરમાં હાજર એક ઝેર છે, જે દરેક વ્યક્તિના શરીરમાં બને છે. જ્યારે કિડની યુરિક એસિડને બહાર કાઢવામાં અસમર્થ હોય છે, ત્યારે યુરિક એસિડ ક્રિસ્ટલ્સના રૂપમાં સાંધા અને ઘૂંટણમાં જમા થવા લાગે છે.
ખોરાકમાં પ્યુરિનનું વધુ પડતું સેવન અને પીણાંના વધુ પડતા સેવનને કારણે લોહીમાં યુરિક એસિડનું સ્તર વધવા લાગે છે અને તેના કારણે માણસના સાંધામાં તકલીફ થવા લાગે છે. આ દુઃખાવો સમયની સાથે એટલો વધી જાય છે કે, વ્યક્તિ યોગ્ય રીતે બેસી પણ શકતો નથી.

તમાલપત્ર ઘટાડશે યુરિક એસિડ
આવી સ્થિતિમાં તમે યુરિક એસિડ ઘટાડવા માટે રસોડામાં હાજર તમાલપત્રનો ઉપયોગ કરી શકો છો. તે યુરિક એસિડને નિયંત્રિત કરવામાંખૂબ અસરકારક છે.

તમાલપત્ર વડે યુરિક એસિડ કેવી રીતે ઘટાડવું
તમે દરરોજ તમાલપત્રનું સેવન કરીને યુરિક એસિડને નિયંત્રિત કરી શકો છો. આવો અમે તમને જણાવીએ કે તમાલપત્ર વડે યુરિક એસિડ કેવી રીતે ઘટાડવું.

તમાલપત્રની ચા પીવો
જે લોકોમાં યુરિક એસિડનું પ્રમાણ વધુ હોય તેઓ તમાલપત્રની ચા પીવ જોઇએ. આ ચા બનાવવા માટે, તમે 10-20 તમાલપત્ર લો અનેતેને સારી રીતે ધોઈ લો. એક પેનમાં ત્રણ ગ્લાસ પાણી લો અને તેમાં ધોયેલા તમાલપત્ર નાખો. પેનને ગેસ પર મૂકો અને ગ્લાસમાં પાણી રહેત્યાં સુધી પકાવો. આ પાણીને ગરમ કરો અને દિવસમાં બે વાર તેનું સેવન કરો. તમાલપત્રની ચા પીવાથી તમારું યુરિક એસિડ નિયંત્રણમાંરહેશે.

તમાલપત્રના ફાયદા
તમાલપત્ર માત્ર ખોરાકમાં સુગંધ ઉમેરવાની સાથે સાથે તે ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે. તેના સેવનથી બ્લડ શુગર કંટ્રોલમાં રહેછે.
ઉધરસ, ફ્લૂ, બ્રોન્કાઇટિસ, અસ્થમા અને ઈન્ફલ્યુએન્ઝા જેવી શ્વસન સમસ્યાઓમાં રાહત આપે છે. આ સાથે જ તેના સેવનથી કિડનીનુંસ્વાસ્થ્ય ઉત્તમ રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
