મોંઘેરા આઇફોનના કવર પણ છે મોંઘા
વિશ્વ સ્માર્ટફોન બજારમાં આઇફોન પોતાની અલગ ઓળખ માટે જાણીતા છે. તમે કોઇપણ આઇફોન લવરને બીજો સ્માર્ટફોન ખરીદવાની વાત કરો તો સીધા ના પાડી દેશે. બીજી તરફ આઇફોનની એસેસરીઝ પણ આઇફોનના નામથી વેચાય છે. મોંઘા ફોનની એસેસરીઝ મોંઘી હોય છે, પરંતુ શું કોઇ ફોનની કિંમત કરતા પણ વધું મોંઘી હોઇ શકે છે તેની એસેસરીઝ.
આ કોઇ હવામાં ગોળા છોડવા જેવી વાત નથી, પરંતુ સાચું છે, કેટલીક સ્માર્ટફોન એસેસરીઝ છે જેમની કિંમત ફોન કરતા વધારે છે. નીચે આપવામાં આવેલી સ્લાઇડમાં અમે તમને કેટલાક એવા આઇફોન કવર અંગે જણાવી રહ્યાં છીએ, જેની કિંમત આઇફોન કરતા વધારે છે. જેમ કે શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે, આઇફોન પસંદ કરનારાઓમાં બહુ ઓછા લોકો હસે કે જે બીજા સ્માર્ટફોન તરફ વળે, તેવી જ રીતે જેમને પોતાના આઇફોનમાં ખાસ કવર લગાવા છે, તેઓ આ મોંઘા કવર ખરીદી શકે છો. ચાલો તસવીરો થકી જોઇએ આ મોંઘા કવરોને.

Swarovski crystals
કિંમત- 16096 રૂપિયા

cartoon iPhone case
કિંમત- 16837 રૂપિયા

Crystal My Little iPony
કિંમત- 18521 રૂપિયા

Wheylan Designs
કિંમત- 18521 રૂપિયા

Dolce & Gabbana
કિંમત- 40073 રૂપિયા

Tower Flower
કિંમત - 69,707 રૂપિયા

Miansai
કિંમત - 67,350 રૂપિયા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
