Whatsapp New Features : 2025 માં સંપુર્ણ બદલાઈ જશે WhatsApp, આવી રહ્યાં છે ધમાકેદાર ફિચર
Whatsapp New Features : વોટ્સએપ સમય સમયે નવા નવા ફિચર લાવતું રહે છે. હવે 2025 ની શરૂઆત સાથે વોટ્સએપમાં ઘણા નવા અપડેટ આવી રહ્યાં છે.
WhatsApp એ 2025 પહેલા જ યુઝર્સને ઘણા નવા અપડેટની જાણકારી આપી છે. આ અપડેટ તમારા મેસેજિંગ અને કૉલિંગ અનુભવને વધુ સારા બનાવશે. નવા અપડેટ માટે એપ અપડેટ કરવી પડશે.

વોટ્સએપે વિડીયો કોલ માટે ફેસ્ટિવ બેકગ્રાઉન્ડ અને ફિલ્ટર્સ રજૂ કર્યા છે, જે તમારા કોલ્સને વધુ આકર્ષક અને મનોરંજક બનાવશે. આ નવા બેકગ્રાઉન્ડ અને ઈફેક્ટ્સ વીડિયો કૉલિંગ અનુભવને ખાસ બનાવવામાં મદદ કરશે.
એનિમેટેડ રિએક્શન
વોટ્સએપે ચેટમાં રિએક્શનને વધુ મજેદાર બનાવ્યું છે. તમે કોઈ મેસેજ પર સેલિબ્રેશન ઈમોજીનો ઉપયોગ કરશો ત્યારે બંને યુઝર્સની સ્ક્રીન પર એક સુંદર કોન્ફેટી એનિમેશન દેખાશે.
વોટ્સએપે નવા વર્ષ નિમિત્તે ખાસ સ્ટીકર પેક અને અવતાર સ્ટીકર રજૂ કર્યા છે. આ સ્ટિકર્સ તમારા મેસેજિંગ અનુભવને વધુ ખાસ બનાવશે.
ગ્રુપ કોલમાં પસંદગી
વોટ્સએપે ગ્રુપ કોલ્સમાં એક નવું ફીચર ઉમેર્યું છે, જેના હેઠળ યુઝર્સ કોલ શરૂ કરતી વખતે કોઈ ચોક્કસ સભ્યને પસંદ કરી શકે છે. તેનો અર્થ એ કે તમે તમારા કૉલમાં ફક્ત તે જ લોકોને સામેલ કરી શકો છો જેની સાથે તમે વાત કરવા માંગો છો.
વોટ્સએપે એક નવું ફીચર રજૂ કર્યું છે, જેના હેઠળ યુઝર્સ વીડિયો કોલ દરમિયાન પણ હાઈ-રિઝોલ્યુશન વીડિયોનો આનંદ લઈ શકશે. આ સુવિધા મોબાઇલ અને ડેસ્કટોપ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
